વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ…
ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા…
જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો…
જૂનાગઢના નવાબ સાહેબ સર મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે. મહાબતખાનજી ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત.…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ર૯ કેસો સાથે જીલ્લામાં ૬૪૪ સુધી આંક પહોંચેલ છે. કોરોનાની…
ગીર-સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત કેડરના કર્મચારીઓની માંગણી અંગે સરકારમાં રજૂઆત કરેલ છે. આ અંગે મંત્રી મંડળના પ્રમુખ એમ.એમ.ભર્ગા, મહામંત્રી બી.એમ.મોરી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, સરકારમાં…
પ્રભાસપાટણ તથા સુત્રાપાડા પોલીસે બે જુગારના દરોડામાં જાહેરમાં જુગાર રમતા ૧પ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૯૦ તથા બે મોબાઇલ મળી કુલ રૂા.ર૮,પ૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.…
વેરાવળ કોર્ટમાં સગીર પુત્રનો તેના નાના – નાની પાસેથી કબ્જો મેળવવા પિતાએ કરેલ અરજી અંગે બંન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત આપતા…