જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે અને ગઈકાલ સાંજથી વરસાદનું જાેર ઘટયું છે. જાે કે, આજે સવારે વરસાદી ઝાપટાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડી ગયા હતા.…
જૂનાગઢના ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત ઉપર જીવલેણ હુમલો કરાતાં તેને ગંભીર ઈજા થતાં જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ અંગેની મળતી…
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમે ડેપો મેનેજર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતના (ડીટીએસ) ડી.એન. રંજિયાને નિગમના એમ.ડી.ના પી.એ. તરીકે મૂકવામાં આવ્યા છે. વર્તમાન પી.એ.ની મહેસાણા બદલી થઇ…
તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ બાબતે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહયા છે. કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતનાં લક્ષણો જાેવા ન મળત ાહોય તેવા દર્દીઓને પોઝીટીવ રીપોર્ટ આવે છે. તો કોઈ દર્દીઓને…
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, તે ર૦ર૧ સુધીમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશો માટે કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન…
કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પુર્નઃ બેઠા કરવા માટે નવી ઉદ્યોગ નીતિની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ નવી ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને લાંબા ગાળાની પ૦ વર્ષની લીઝ ઉપર…
જૂનાગઢની ભાગોળે આવેલ શાપુર ગામના પાદરમાં આયુર્વેદ સારવાર અને લોકહિત માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટમાં આલિયા-માલીયા-જમાલિયાઓને બેસાડી દઈ પોતાનું ધાર્યું કરવા મથતા ટ્રસ્ટીઓ સામે ભૂતકાળમાં સ્થાનિકોમાંથી ફરિયાદો ઉઠી હતી. ટ્રસ્ટના સ્થાપક…
પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય અધિકારી આશિષ ભાટીયાનાં અધ્યક્ષ સ્થાને તા. પ-૮-ર૦નાં રોજ ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમા વર્ષ…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક વધી રહયો છે આવા સમયે તંત્ર દ્વારા કોરોનાના કેસોની વિગતો જાહેર કરવામાં થઇ રહેલા વિચિત્ર ફેરફારોમાં લોકો શંકા ઉપજાવી રહયાની જોરશોરથી ચર્ચા સાથે તંત્રની…