Monthly Archives: August, 2020

Breaking News
0

ધણફૂલીયાથી ઉમાધામ ગાંઠીલા જતા રસ્તાનો પુલ તૂટ્યો

જૂનાગઢના ધણફૂલીયા ગામ અને ઉમાધામ ગાંઠીલા વચ્ચેથી ઓઝત નદી પસાર થાય છે અને વચ્ચે પુલ આવેલ છે. આ પુલ લાંબા સમયથી બિસ્માર હોય જેને લઈને અકસ્માતનો ભય રહેતો હતો. ત્યારે…

Breaking News
0

કેશોદમાં જન અધિકાર મંચના હોદ્દેદારોએ ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ખૂબ જ પાણીની આવક થાય છે જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જેમાં પંચાળા, બાલાગામ, ઓસા ફુલરામા, ભાથરોટ, હંટરપુર, લાંગડ, સરમા, સામરડા,…

Breaking News
0

માંગરોળનાં બગસરા ઘેડ ગામેથી ૧૯ જુગારીઓ રૂા. ૧પ.૯૯ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચનાથી રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર સેલનાં પીએસઆઈ પી.જે. રામાણી, પીએસઆઈ એસ.જી. ચાવડા, ભુપતસિંહ ડોલરભાઈ, ગીરૂભા, રોહિતસીંહ, ગોવિંદસિંહ, ભરતભાઈ, લાભુબેન, સાગરભાઈ, પદુભા…

Breaking News
0

ગોસા ઘેડ ગામેથી હિંસક દિપડો પાંજરે પુરાતાં લોકોમાં રાહતની લાગણી

પોરબંદર તાલુકાનાં ગોસા (ઘેડ) ગામેથી ગત મોડી રાત્રે બાલુભાઈ નાગાભાઈની વાડીમાં મારણ સાથે ગોઠવેલ પાંજમાં દિપડો પુરાઈ જતાં ગોસા (ઘેડ) સહીતનાં ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગોસા ગામે છેલ્લા…

Breaking News
0

ટીવી કલાકાર સમીર શર્માએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ફિલ્મ અને ટીવી જગત માટે ર૦ર૦નું વર્ષ જાણે ખુબ જ ખરાબ સાબિત થયું હોય તેમ એક પછી એક દિગ્ગજ સિતારાઓના મૃત્યું થઈ રહ્યા છે તો કેટલાક અભિનેતાઓ આત્મહત્યા કરી રહ્યા…

Breaking News
0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં એપલ પછી નંબર-ર બ્રાન્ડ બની

બિલિયોનર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. ફયુચર બ્રાન્ડ ઈન્ડકસ ર૦ર૦ ઉપર પ્રથમ ક્રમે અમેરિકાની એપલ કંપની છે અને રિલાયન્સ બીજા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં બે બનાવ

જૂનાગઢનાં ખડીયા રોડ યુનિવર્સિટી પાસે રહેતાં કાળુભાઈ પ્રભુભાઈ ઝીંઝુવાડીયા આખા શરીરે દાઝી જતાં તેમને જૂનાગઢ સિવીલમાં સારવાર માટે લાવતાં ફરજ ઉપરનાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરતાં પોલીસે આ બનાવ અંગે…

Breaking News
0

માણાવદરમાં નદીમાં યુવાન તણાતાં મોત

માણાવદરનાં મુળએકલેરાનાં વીરાભાઈ રૈયાભાઈ શામળા (ઉ.વ. રર) કોડવાવ ગામેથી સમેગા દૂધ દેવા જતાં કોડવાવ ગામ પાસે ગાડી સ્લીપ થતાં પડી ગયેલ તે દરમ્યાન ગાડીને બચાવવા જતાં તે પણ લપસ્યો હતો…

Breaking News
0

જૂનાગઢનાં આઝાદ ચોકમાં અને જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન બનાવવા માંગણી

જૂનાગઢનાં જાગૃત નાગરીક હરેશ સી.બાંટવીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને જૂનાગઢ શહેરનાં આઝાદ ચોક અને જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે…

Breaking News
0

જૂનાગઢનાં વિકાસ માટે નાણાંની ફાળવણી કરતાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતાં શૈલેષભાઈ દવે

ગુજરાતનાં વિકાસશીલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જૂનાગઢનાં વિકાસ માટે છેલ્લાં એક માસમાં રૂા.૧૦૦ કરોડનાં ખાતમુર્હુત કરવામાં આવ્યાં છે તેમનાં પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં પૂર્વ શાસકપક્ષનાં નેતા અને…

1 42 43 44 45 46 54