Monthly Archives: August, 2020

Breaking News
0

લોકડાઉન દરમ્યાન કવોરન્ટાઈનના ભંગ બદલ ભેંસાણનાં સરપંચ ભુપત ભાયાણી સસ્પેન્ડ

કોવિડ મહામારી દરમ્યાન લોકડાઉન સમયે સુરતથી આવેલા કેટલાક લોકોને ગૌશાળાની એમ્બ્યુલન્સમાં જેતપુરથી ભેંસાણ લાવતાં ચેકપોસ્ટ ઉપર ભેંસાણના સરપંચ ભુપત ભાયાણી પકડાઈ જતાં તેની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતે જુગાર દરોડો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સિધ્ધનાથ મંદિર પાછળ જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં દિલીપભાઈ દેવચંદભાઈ પોતાનાં રહેણાંક મકાને બહારથી…

Breaking News
0

વંથલી ખાતે મેમણ પ્લાઝા કોમ્પલેક્ષમાં ચોરી

વંથલી ખાતે રહેતાં મારૂફભાઈ રફીકભાઈ વાજાએ અજાણ્યા શખ્સોએ ફરીયાદી તથા સાહેદોની દુકાનોના તાળાં તોડી અલગ-અલગ દુકાનોમાંથી રોકડા રૂા.પ૮ હજાર, મોબાઈલ-૪, તથા રાજકમલ બીડી પેકેટ-૧ર મળી કુલ રૂા.૬પ,૭૦૦નાં મુદ્દામાલની ચોરી કરી…

Breaking News
0

અરણીયાળા ખાતે જમીનનો દસ્તાવેજ કરી આપવાની મુદ્દત પુરી થાય તે પહેલા બીજાને વેંચી નાંખતા ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ખાતે રહેતાં પ્રકાશભાઈ વ્રજલાલભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી હરેશભાઈ ગોવિંદભાઈ, પરસોતમભાઈ ગોવિંદભાઈ, ભાવનાબેન ગોવિંદભાઈ, કેશરબેન ગોવિંદભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : પાંચ ઝડપાયા

જૂનાગઢનાં યમુના નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં અલ્તાફભાઈ મહમદભાઈ, અશરફભાઈ મુંગરભાઈ, શબીરભાઈ હારૂનભાઈ, વિપુલભાઈ મનજીભાઈ, ભરતભાઈ શંભુભાઈને કુલ રૂા.૧૦૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

રાણપુર, ચણાકા, માણેકવાડા અને ગડુ ખાતે જુગાર દરોડા

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં રાણપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂા.૭૩ર૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાના વધુ રપ કેસ નોંધાયા, બેનાં મોત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલ છે અને કોરોનાના કેસનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. ગઈકાલે કોરોનાને કારણે જૂનાગઢ શહેરના બે દર્દીઓના મૃત્યું…

Breaking News
0

વંથલી શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ, એક સાથે ૯ દુકાનના તાળા તુટ્યાં

વંથલીના હાર્દસમા વિસ્તાર એવા બસ સ્ટેન્ડ ચોક સ્થિત મેમણ પ્લાઝા કોમ્પ્લેક્સ કે જ્યા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું કાર્યાલય આવેલ છે તે જ કોમ્પ્લેક્સમા આઠથી નવ વેપારીઓના તાળા તુટતા અને અંદાજે…

Breaking News
0

જૂનાગઢમાં ધોધમાર વરસાદ

જૂનાગઢ સહિત રાજયનાં ૧૮૪ તાલુકાઓમાં મેઘરાજાનો મુકામ રહ્યો છે અને અનેક તાલુકામાં વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે સવારથી જ વાતાવરણ મેઘાવી બન્યું હતું અને…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે રૂા.ર૪.૧૩ કરોડનાં કામોનું વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ખાતમુર્હૂત

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આજ તા. ૬ ઓગસ્ટના રોજ અમૃત પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મીશન હેઠળના વિવિધ કામોનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત…

1 43 44 45 46 47 54