આગામી જન્માષ્ટમીના પવિત્ર દિવસો આવી રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેરમાં રઘુવંશી જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારોને વધુ એક વખત સહાયભૂત થવાના આશય સાથે લંડન સ્થિત દાતા પરિવાર દ્વારા વધુ એક સેવા પ્રવૃતિ…
વેરાવળ બંદર ઉપર ગઈકાલે સાંજના સમયે ફીશીંગ બોટમાં કામ કરી રહેલ ૨૦ વર્ષીય યુવાન અકસ્માતે પડી જતા દરીયામાં ગરકાવ બની ગયો હતો. જેની શોધખોળ એન.ડી.આર.એફ.ની ટીમે હાથ ધરી છતાં મોડી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજબરોજ કોરોનાના પોઝીટીવ કેસમાં વધારો થવા સાથે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મૃત્યું પણ થઈ રહેલ છે. ત્યારે લોકોએ સેનીટાઈઝેશન…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે મેઘરાજાએ બરાબર તહેવાર ટાંકણે એટલે કે સાતમ-આઠમનાં તહેવારો નજીક આવી રહ્યાં છે અને શ્રાવણ માસનાં આ પવિત્ર તહેવારમાં ભોળાનાથ શિવજીને મેઘરાજાનો અભિષેક હોય…
જૂનાગઢ શહેરનાં રસ્તાઓથી હવે તો જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને તોબા..તોબા..ની ફરીયાદો સર્વત્રથી ઉઠી રહી છે. આડેધડ રસ્તાઓનાં ખોદકામને કારણે આ રસ્તાઓની હાલત કોરોનાનાં દર્દીઓની માફક દિવસે-દિવસે બગડી રહી…
અમદાવાદની હોસ્પીટલમાં આગની સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ગુજરાત રાજયની હોસ્પીટલોમાં ફાયર સેફટીમાં રહેલી ક્ષતિની ચકાસણી અંગે આપેલ આદેશના પગલે જૂનાગઢની હોસ્પીટલોમાં પણ ચકાસણી કરાતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.…
જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા નવા આવેલા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રજા કલ્યાણના કાર્યો કરી, પ્રજા સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન કરવા…
કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકાભરમાં પાણી પાણી થઈ જ જોવા મળી રહ્યું છે. ગઈકાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૭૯ મીમી વરસાદ થયો છેે. હાલના વર્ષે મૌસમનો…
ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં અને જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના આગળ પાછળના…