હાલ દેશમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ શીતલહેર ફેલાઈ ચૂકી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ કાતીલ ઠંડીમાં ઠુંઠવાતા નિરાધાર તેમજ ગરીબ જરૂરિયાતમંદોને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગઢવી…
રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહીં.…
વંથલી પંથકમાં ગત રાત્રે લઘુશંકાએ ગયેલ એક સગીરાને બે સિંહોએ ઉપાડી જઇ ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. ધણફુલીયા ગામની સીમના આ બનાવથી ગ્રામજનો ભયભીત થઇ ગયા છે. મૃતક સગીરાની…
ગઇ કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨ ગ્રહોના મિલનનો નજારો ખગોળ પ્રેમીઓએ માણ્યો હતો. આપણાં બ્રહ્માંડમાં ગ્રહો પોત પોતાની ગતીથી આકાશે પરિભ્રમણ કરે છે. ગુરૂ અને શનિ આ બે મોટા ગ્રહોનું…
ગુજરાતમાં વેક્સિનને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા માટે લક્ઝમ્બર્ગની કંપની સાથે કૂલિંગ બોક્સ બનાવવા અંગે કરેલી ચર્ચા વિચારણાંને અંતે આ કંપની ગુજરાતના મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરવા માટે તૈયાર થઈ રહી…
વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સોમવારે જણાવ્યું હતું કે, એમેઝોન દ્વારા ભારતીય રિટેલ વેપાર ઉપર આધિપત્ય જમાવવા માટે અજમાવાઈ રહેલી ચાલાકીપૂર્વકની, બળજબરી કરનારી, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓનો…
દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હતો. જેના લીધે રોજ ૧પ૦૦થી વધુ નવા કેસ નોંધાતા હતા. ત્યારે દિવાળી પછી પ્રથમવાર સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને ૯૬૦ નોંધાયા છે.…
કોરોના મહામારીના રાજ્યમાં ફરી એકવાર કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોઈ તંત્ર થોડીક રાહત અનુભવી રહેલ છે. ત્યારે યુ.કે.થી આવનારા યાત્રીઓને લઈ હવે ફરી ચિંતામાં વધારો થવા પામ્યો છે. યુ.કે.માં…