Monthly Archives: December, 2020

Breaking News
0

થર્ટી ફર્સ્ટ પહેલાં કચ્છમાંથી રૂપિયા અડધા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો ; આરઆર સેલનો ધડાકો

ગુજરાતમાં દારૂબંધીના કાયદાઓ અને કડક સજાની જાેગવાઈ પછી પણ છેક છેવાડે આવેલા સરહદી જિલ્લા કચ્છ સુધી ચેકપોસ્ટને પાર કરી દારૂ જંગી જથ્થામાં ઘુસાડવામાં આવે છે. કચ્છ બોર્ડર રેંજની આરઆર સેલની…

Breaking News
0

માણાવદર તાલુકાનાં સણોસરા, પીપલાણા સહિતનાં ગામોમાં ૧૬ જેટલી ચોરી કરનારા ચાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા

માણાવદર તાલુકાનાં સણોસરા તથા પીપલાણા ગામે વાડી વિસ્તારમાં થયેલી ચોરી કરનાર ઘાંટવડનાં ચાર શખ્સોને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ તેની ઉલટ તપાસ કરતાં જીલ્લાની બે તથા પંદર ચોરીની કબુલાત…

Breaking News
0

જામનગરની જી.જી.કોવિડ હોસ્પીટલમાં કોરોનાનાં દર્દીઓને ટોસાલીઝીમના ૪૦૦ ઈંજેકશનો અપાયા

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે જી.જી. કોવિડ હોસ્પિટલમાં દરરોજની ૯૦૦ થી પણ વધુ પીપીઇ કીટની જરૂર પડતી હતી. સંક્રમણ ઘટયુ હોવાથી હાલમાં રોજ ૪૦૦ જેટલી પીપીઇ કીટનો વપરાશ થઇ…

Breaking News
0

બેટ દ્વારકામાં પત્નીની ર્નિમમ હત્યા કરી લાશને દાટી દેતો પતિ

ઓખામંડળના બેટ દ્વારકા ખાતે ગત સાંજે કોઈ કારણોસર પતિ દ્વારા પોતાની પત્નીની ર્નિમમ હત્યા કરી અને લાશને દાટી દીધાનો જધન્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા નિપજાવી આરોપી પતિ ફરાર…

Breaking News
0

સતત પાંચમો રક્તદાન કેમ્પ યોજવા બદલ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનું અભિવાદન કરતા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સતત પાંચમી વખત રકતદાન કેમ્પનું આયોજન કરવા બદલ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના માતા-પિતાએ આર.એસ.ઉપાધ્યાયનો આભાર વ્યકત કર્યો હતો. જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પંડયાનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને કેળવણીકાર કે.ડી.પંડયાનો આજે ૬૭મો જન્મ દિવસ છે. જૂનાગઢ નોબલ સ્કુલના સંચાલક અને નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન સાથે સંકળાયેલ તેમજ ભાજપના યુવા કોર્પોરેટર રહી…

Breaking News
0

વેરાવળ : કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડુતોના સમર્થનમાં ગીર સોમનાથ કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

દિલ્હીમાં એક માસથી ચાલી રહેલ ખેડુત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રધ્ધાંજલી પાઠવવા અને સમથર્નમાં ગઈકાલે વેરાવળ ખાતે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરીષદ યોજી કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓને…

Breaking News
0

કોર્ટમાં મુદામાલ છોડાવવા ખોટા દસ્તાવેજ રજુ કરવા સબબ માંગરોળના બે શખ્સો સામે ગુનો નોંધાયો

વેરાવળ કોર્ટમાં પશુઓનો મુદામાલ છોડાવવા માટે કોર્ટમાં ખોટા દસ્તાવેજ રજુ કર્યાનું પોલીસે તપાસમાં ભાંડો ફુટતા માંગરોળના બે શખ્સો સામે સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે આ પશુઓના…

Breaking News
0

સી-પ્લેન સેવા પણ રો-રો ફેરીની જેમ હજુ ડચકાં ખાઈ રહી છે

મોટા તામજામ સાથે શરૂ કરવામાં આવેલી ભારતની પહેલી સી-પ્લેન સર્વિસ પણ રોરો ફેરી સર્વિસની જેમ ડચકા ખાઈ રહી છે. અંદાજીત બે મહિનાથી પણ ઓછા સમય પહેલા ૩૧ ઓક્ટોબરના રોજ ભવ્ય…

Breaking News
0

ગુજરાત સરકારના બજેટનું કદ ૩૦ ટકા સુધી ઘટાડવાની શક્યતા

રાજ્યના તમામ વિભાગો પાસે નાણાં વિભાગે અંદાજાે તૈયાર કરવા માટેની સૂચના આપી, નાણાં, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ અને પંચાયત વિભાગોમાં બજેટ વધુ રહી શકે છે. કોરોના મહામારીના કારણે સરકારી તિજાેરીને…

1 18 19 20 21 22 52