વર્ષ ૧૯૮૯માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં પુરાવાના અભાવે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યો છે…
ગુજરાતમાં કાળમુખા કોરોનાનું જાેર હવે ધીમું પડ્યું છે. ત્યારે હવે છેલ્લા ર૪ કલાકમાં ૯૮૮ નવા કેસ નોંધાયા છે. જાે કે, દિવાળી બાદ તો કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતા રોજ કોરોનાના…
સોમનાથની સમીપે દરીયાકાંઠે વસેલા લાટી ગામમાં જવાબદાર સ્થાનીક પોલીસ અને જમાદારની મીઠી નજર હેઠળ દેશી દારૂના હાટડા ધમધમતા હોવાની સાથે ખુલ્લેઆમ દારૂનું બેરોકટોક વેંચાણ થતુ હોવા અંગે લાટીના ગ્રામજનોએ ગીર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૨ માળીયા-૦,…
ગુજરાતમાં માર્ચ માસથી કોરોના રૂપી તાળુ શાળા-કોલેજાેને લાગી ગયું છે. જે હજુ સુધી ખુલ્લુ થઈ શકયું નથી. શૈક્ષણિક વર્ષ ર૦ર૦નું પુરૂ થવા જઈ રહયું છે. ત્યારે રાજય સરકાર અને શિક્ષણ…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક દિવસ ઠંડીમાં ઘટાડો રહયા બાદ સાંજથી ફરી ઠંડીનો જાેર વધતા કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. અને સમગ્ર રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ તેવા નિર્દેશો…
જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને સુવર્ણ કળશથી મઢવાનું કામ શરૂ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં સોનાથી મઢેલા ૬૬ જેટલા સુવર્ણ કળશો મંદિરના શિખરો ઉપર લગાડાય ચુકયા છે. આ કામગીરી આગામી…