જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૨ માળીયા-૧,…
જૂનાગઢમાં મધુરમ બાયપાસ ઉપર માસ્ક મામલે એક પોલીસકર્મી એક રેંકડીવાળાને બળજબરીથી જીપમાં બેસાડી પોલીસ મથકે લાવીને લાકડી વડે બેફામ માર મારતા સિન્ધી યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે પોલીસકર્મી…
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વે કાર્યરત થતાની સાથે જ પ્રવાસી જનતામાં તેનું ખુબ જ આકર્ષણ રહ્યું છે. દૂરદૂરથી પ્રવાસીઓ ઉડનખટોલાની સફર માટે આવે છે. કાતિલ ઠંડીના દૌર વચ્ચે પણ…
ફંગલ ઈન્ફેકશનનાં કેસ અમદાવાદ અને રાજકોટમાં વધારે જાેવા મળી રહ્યા છે અને જીલ્લા આરોગ્ય અધિકારીઓએ આ રોગ અંગે જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે. એડવાઇઝરી સાથે જાેડેલી માર્ગદર્શિકામાં અધિકારીઓએ ચેપ…
જૂનાગઢમાં તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદેદારોની વરણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે છેલ્લા રપ વર્ષથી ભારતીય જનતાપાર્ટીને સાથે રહેલા જૂનાગઢ શહેરનાં ઉપાધ્યક્ષ તરીકે, વોર્ડનાં પ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે પણ…
ગીર-સોમનાથ જીલ્લામાં તાજેતરમાં ૧૭/૧૨/૨૦૨૦ થી ૨૨/૧૨/૨૦૨૦ દરમ્યાન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારીના માધ્યમથી જિલ્લા કક્ષાની સાંસ્કૃતિક સંગીત વર્ચ્યુઅલ સ્પર્ધા અંતર્ગત લોકગીત, ભજન, સુગમ સંગીત અને લગ્નગીત…
યાત્રાધામ વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં જુદા-જુદા સ્થળોએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસ.ટી. પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે. જેને લોકોની સુવિધા માટે આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. વેરાવળ શહેર તથા તાલુકામાં જુદા-જુદા…
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલીકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચુંટણી અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની બેઠક મળી હતી. જેમાં વેરાવળ મહિલા કોંગ્રસના આગેવાનો જાેડાયા હતા. આ…
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલની અધ્યક્ષતામાં જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રભારી દિનેશભાઇ ચોવટીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભીખાભાઇ જાેશીની હાજરીમાં શહેર મહાનગરના હોદેદારોની નિમણંૂક આપવામાં આવી હતી.…