જૂનાગઢમાં ઉપરકોટની રાંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સિકંદર અલીભાઈ રવનાને શબીર ઉર્ફે ફુગો સલીમભાઈ ગામેતીએ ધોકા વડે માર મારી બંને પગ તથા ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. આ…
સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામનાં વિજયભાઈ વરજાંગભાઈ પરમાર જૂનાગઢ હોસ્પિટલે આવેલા અને પોતાનું બાઈક નં.જીજે-૧૧-એસસી- ૦૮પ૯ હોસ્પિટલનાં પાર્કિંગમાં રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…
માંગરોળ અને ચોરવાડ પંથકમાં બે અકસ્માતની ઘટનામાં બેના મોત નિપજયાં હતાં. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળથી કોટડા ફાટક જતા રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક ફફાભાઈ સોનારીયાભાઈ સસ્તેને…
કેશોદનાં અજાબ ગામે પોલીસે રેઈડ કરીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધેલ જયારે ચાર શખ્સ નાસી ગયા હતાં. પીએસઆઈ આર.એમ.વસાવા અને સ્ટાફે અજાબ ગામે રેઈડ કરીને…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૧,…
ગુજરાતમાં કોરોનાના કહેરનું પ્રમાણ ઘટી રહયું છે. તો આ સાથે જ શિયાળાની કાતિલ ઠંડી હાડ ધ્રુજાવી રહી છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. થરથર ધ્રુજાવતી ઠંડીનો…
હાલના સાંપ્રત સમયમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવા સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરી, ગુન્હાઓ પણ આચરવામાં આવે છે ત્યારે સોશ્યલ મીડિયાના સદુપયોગનો એક કિસ્સો જૂનાગઢ ખાતે બહાર આવ્યો છે. જૂનાગઢ ન્યૂઝ…
માછીમારીની બે સીઝન નિષ્ફોળ જવાના કારણે આર્થીક સંક્રમણથી ઝઝુમતા સાગરખેડૂઓનું અસ્તિત્વ બચાવવા માટે રાજયના માછીમાર આગેવાનોએ મુખ્યમંત્રી અને ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી યોજેલ બેઠકમાં વિસ્તૃત રજુઆત કરી હતી. પડી ભાંગવાના…