મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલ્ટીઝનો રૂા. ૫૪૦.૫૪ કરોડનો આઇપીઓ એના બંધ થવાના દિવસે ૧૯૮ ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. આઇપીઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ખુલ્યો હતો અને ૧૭ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ…
ઉનાના ઉમેજ ગામે વહેલી સવારે જીઈબીના અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી. ઉમેજ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ મેઘનાથી મોજગીરી મોહનગીરીના ઘરે મહિલાઓ એકલી હતી અને ઘરનો દરવાજાે ખોલતાં…
દેવભૂમિ દ્વારકાનાં ઓખાથી રપ નોટીકલ માઈલ દુર શ્રી દરિયાખેડૂ નામની સાત ખલાસી સાથેની બોટમાં અચાનક ખરાબ હવામાનને કારણે પાણી ભરાવા લાગતા ડુબવા લાગી હતી. ત્યારે બોટનાં ટંડેલ દ્વારા ઓખા કોસ્ટ…
ભારત સરકાર દ્વારા બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમથી સ્થાનિક સમસ્યાઓનાં નિરાકરણ લાવવાથી બાળકોની ક્ષમતાઓ વિકસે તેવા ઉદ્દેશથી દર વર્ષે ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’નું આયોજન કરવામાં આવે…
સંયુકત રાષ્ટ્ર દ્વારા માનવીય મૂલ્યોનું સંવર્ધન થાય, માનવ તરીકેનાં જન્મસિધ્ધ અધિકારો દરેક મનુષ્યને પ્રાપ્ત થાય, મનુષ્યમાં આત્મિયતા, ભાઈચારો, સમભાવ અને સદ્દભાવ જેવી ભાવનાઓનો સંચાર થાય તેમજ માનવજીવન અર્થપૂર્ણ, સંતોષપૂર્ણ અને…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો વિરૂધ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય…
કેન્દ્ર સરકારે પોતાના માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે કાયદો બનાવ્યા હોવાના આક્ષેપ સાથે કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશભરમાંથી ખેડૂતો જાેડાઈ રહ્યા છે, ત્યારે…
કોરોના મહામારીને લઈ ગુજરાત સરકારના નાણાં વિભાગે કરકસર કરવા અંગે બહાર પાડેલા પરિપત્રનો જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ ચાલુ નાણાંકીય વર્ષમાં મહાનગરપાલિકા કચેરીમાં રૂમ નં. ૧૧૪માં પાર્ટિશન કરવા માટે રૂા. ૩ લાખ…
ભાદર અને ઓઝત નદીમાં જેતપુરના ડાઈંગ ઉદ્યોગોનું કેમીકલયુકત પાણી ભળતાં પ્રદુષિત પાણીથી લોકોને બચાવવા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ અંગે વંથલી પંથકના ધંધુસર ખાતે એક બેઠક યોજાઈ હતી. જેતપુર…