જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે. જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટ ભારતીબેન ભરતભાઇ પરમાર ગુનાહીત ભૂતકાળ ધરાવતા હોય તથા નાણાકીય અનિયમિતતા નાણાકીય ઉચાપત કરવા અંગેની…
જૂનાગઢ શહેરમાં કાતિલ ઠંડીનાં સપાટા વચ્ચે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લીધો હોય તેમ લાગે છે. મધુરમ વિસ્તારમાં આવેલા ત્રણ એપાર્ટમેન્ટોમાં તસ્કરોએ ત્રાટકી અને એક લાખથી વધુ માલમતાની ચોરી ગયાનો બનાવ…
જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી થતાં હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર લીમડાચોક, સેજની ટાંકી પાસે ભરત એપાર્ટમેન્ટવાળી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
૧૯ જાન્યુઆરી અને ગુરૂવારનો દિવસ જૂનાગઢ માટે અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ ખુબજ મહત્વનો દિવસ હતો. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે જૂનાગઢ ખાતે ભુગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ…
જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭ર માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. આ વર્ષે…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ થયાં બર્ફિલા ઠંડા પવનોનું વાયરૂ ફુંકાયું છે અને જેને લઈને ઠંડીમાં વધારો થયો છે. ટાઢા ટબુલકા જેવા વાતાવરણમાં જનજીવન પ્રભાવિત બની ગયંુ…
આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાદાઈથી અને ગૌરવભેર ઉજવણી થવાની છે. કોરોનાનાં સંક્રમણ કાળમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમ યોજાઈ રહયા છે. દરમ્યાન ગરવા ગિરનાર ખાતે બિરાજતાં અંબાજી માતાજીનાં…