ગુજરાતમાં દરેક શહેરની ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે રાજય સરકારમાં શહેરનાં હીતમાં નિર્ણય લીધો છે. જેનાંથી લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ તો ઘટી જશે પરંતુ શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની…
જૂનાગઢમાં ૭ માર્ચે ૧ લાખ ભૂદેવોનું મહાસંમેલન યોજવાનું આયોજન થઈ રહયું છે. આ અંગે નીતાબેન અને ભાવેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, દુર્ગાસેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં…
બિલખામાં ગરીબી રેખા નીચે જીવતા અનેક કુટુંબો બીપીએલ યાદીમાં ન હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહે છે અને તંત્રની ઉદાસીનતાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં તમામ સરકારી યોજનાનો…
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાગરિકોને ધરમધક્કા ખાધા વિના વિવિધ સેવાઓ આસાનીથી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે ઈ-ગ્રામ કેન્દ્રો મારફત મળતી સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો…
ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર…
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને ૬ તાલુકા પંચાયત ની ૧૨૮ બેઠક તેમજ ચાર નગરપાલિકાના ૩૩ વોર્ડની ચુંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા જે સિટીને તેઓનાં આર્શિવાદ પ્રાપ્ત થયા છે અને વિકાસ યાત્રાને સતત વેગ આપવામાં આવી રહયો છે. તેવા જૂનાગઢ શહરમાં નવા વર્ષ એટલે…
જૂનાગઢ ખાતે આવેલી ડિસ્ટ્રીકટ કોર્ટને હવે નજીકનાં સમયમાં જુની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે માટેનાં નિર્દેશો મળી રહયા છે. જમીનની ફાળવણી ૯ શરતોને આધીન કરવામાં આવી છે. અને આગામી…
જે તે સમયે જૂનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટને અન્યત્ર ખસેડવાની હિલચાલ શરૂ થઈ હતી. તે અરસામાં જૂનાગઢનાં જાગૃત નાગરીક અમૃતભાઈ દેસાઈએ તા.૧૭-ર-૧૮નાં રોજ ડિસ્ટ્રીકટ કોર્ટને જુની સિવીલ હોસ્પિટલમાં તબદીલ કરવા અને ત્યાં…