Monthly Archives: January, 2021

Breaking News
0

જુની સિવીલ હોસ્પીટલની જમીન કોર્ટને સોંપાતા શહેર ભાજપે નિર્ણયને આવકાર્યો

જૂનાગઢની જુની સિવીલ હોસ્પીટલની જગ્યા ઘણા સમયથી પડતર હાલતમાં હતી અને આ જગ્યાએ કોર્ટ બિલ્ડીંગ માટેની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીનાં અનુસંધાને શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મહામંત્રી સંજય…

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મોબાઈક ચોરને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં…

Breaking News
0

પોસ્ટ એન્જટની છેતરપીંડીમાં ગ્રાહકોના ફસાયેલા નાણાં રિકવર કરવા જૂનાગઢ પોલીસની તજવીજ

જૂનાગઢ શહેર ખાતે જુદા જુદા આશરે ૧૦૦ જેટલા વ્યક્તિઓના રૂપિયા પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી…

Breaking News
0

સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી ગોદી મીડિયાને પોતાની માર્કેટિંગ માટે લીક કરનાર પ્રધાનમંત્રી ઉપર ઓફિશિયલ સિક્રેટ એકટ અને રાષ્ટ્રદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જાેઈએ : શંકરસિંહ વાઘેલા

આજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ અર્ણબ ગોસ્વામીનાં લીક થયેલા WhatsApp મેસેજ ઉપર પ્રેસ વાર્તા યોજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે અર્ણબના મેસેજને આધારે…

Breaking News
0

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧રપમી જન્મ જયંતિ

નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે ‘તુમ મુજે ખૂન દો…

Breaking News
0

પતંજલી યોગ પીઠ દ્વારા જૂનાગઢનાં ભૂતનાથ મંદિરનાં પ્રાંગણમાં ૩૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન યોગ શિબિરનું આયોજન

કોરોનાની મહામારીએ હવે તો સાબિત કરી દીધું છે કે, ડાયાબીટીસ અને ઉંચું બ્લડપ્રેસર જાયન્ટ કીલર છે, સાયલન્ટ કીલર છે પરંતુ આ બંને મોટી બિમારીઓ યોગ અને વિજ્ઞાન દ્વારા કાબુમાં રાખી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું મસમોટું કૌભાંડ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં પુરતા આધાર-પુરાવા વગર નકલી લાયસન્સ બનાવવાનું વ્યાપક કૌભાંડ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં દ્વારકામાં રહેતા એક મુસ્લિમ શખ્સની પોલીસે અટકાયત કરી હતી. આ…

Breaking News
0

ધામળેજ ગામે બંદરની પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી ધામળેજ બંદર પ્રાથમિક શાળા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આજની જે સમસ્યા છે તે પર્યાવરણ જાળવણી કરવી અને પર્યાવરણને પહોંચતા નુકસાનને અટકાવવાનો પ્રયત્ન…

Breaking News
0

દ્વારકાનાં ભડકેશ્વર મંદિરે છપ્પન ભોગ દર્શન મનોરથ યોજાશે

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશી વચ્ચે ઘેરાયેલા ઐતિહાસિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે આગામી તા.ર૬મી જાન્યુઆરીનાં દિવસે છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવનાં દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.ર૬મીએ…

Breaking News
0

ગુજરાતનાં ૩૮ જીલ્લા સહકારી રજીસ્ટ્રારની સામુહિક બદલી

રાજયનાં ૩૮ જીલ્લા રજીસ્ટ્રાની બદલીનો હુકમ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર આર.પી. ખરાડીને બદલાવીને બનાસકાંઠાનાં જીલ્લા રજીસ્ટ્રાર મુકવામાં આવ્યા છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

1 11 12 13 14 15 53