Monthly Archives: January, 2021

Breaking News
0

ગુજરાતમાં હવે ખુલ્લા મેદાનમાં લગ્ન સહિત કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નંખાઈ

ગુજરાત રાજયમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ ઓછું થવાને લઈ કેસો ઘટી રહ્યા છે. ત્યારે તેને લઈને હવે રાજય સરકાર વધુ છુટછાટ આપવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…

Breaking News
0

રાજ્યના ર૯ હજાર જેટલા તબીબોની ૧ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચિમકી

આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટના વિરોધમાં આગામી પહેલી ફેબ્રુઆરીથી આઈએમએના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિન ડોક્ટરો ભૂખ હડતાળ કરશે. ત્યારે આ ભૂખ હડતાળમાં ગુજરાતના ર૯ હજાર તબીબો ભૂખ હડતાળ ઉપર ઉતરવાના…

Breaking News
0

ચોરવાડનાં ગડુ નજીક ઝુંપડપટ્ટીમાં દારૂ પીવા ગયેલા યુવાનનું તાપણામાં નાંખી મોત નિપજાવવા અંગે ચાર સામે ગુનો દાખલ

ચોરવાડ નજીકના ગડુ ગામમાં રહેતો યુવાન ગત તા.૧૯નાં સવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા ગયો ત્યારે ઝઘડો થતા મહિલા સહિત ચાર શખ્સોએ તેને માર માર્યો હતો. બાદમાં ડોકી પકડી તાપણામાં પછાડી…

Breaking News
0

સિંહોની સ્થિતિનું કારણ બતાવી મેંદરડાનાં આરએફઓની બદલી રદ થતાં અનેક તર્ક- વિતર્કો ઉઠયાં

ગુજરાતનાં ૪૩ આરએફઓની હેડ ઓફીસ ફોેરસ્ટ દ્વારા ગત તા.૧૩ જાન્યુઆરીના રોજ બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં ગીરમાં ફરજ બજાવતા ઘણાં આરએફઓની બદલીઓ પણ થઈ હતી. પરંતુ ગીર પશ્ચિમના ડીસીએફ…

Breaking News
0

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા સુખનાથ ચોક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા રાષ્ટ્રીય, રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા…

Breaking News
0

ગુરૂવારે ગુરૂપુષ્યાગમૃત યોગ અને પોષી પૂનમનાં સંગમ સાથે ‘ભાઈની બહેન રમે કે જમે’

પોષ સુદ પૂનમને ગુરૂવાર તા. ર૮-૧-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યાગમૃત યોગ છે અને સાથે પોષી પૂનમ છે. સોનું, ચાંદી, જમીન, મકાન, વાહન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુ કપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ…

Breaking News
0

સરકારી આયૂર્વેદ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે નિદાન અને માર્ગદર્શન શિબિરનું આયોજન

સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા. ૨૯-૦૧-૨૦૨૧ના સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વજન ઘટાવવા માટે, ફેટ એનલાઈઝર દ્વારા નિદાન અને યોગ તથા…

Breaking News
0

બાંટવામાં સીસી રોડમાં લોટ-પાણી અને લાકડા જેવી કામગીરીનો આક્ષેપ

બાંટવા નગરપાલિકા દ્વારા અપાયેલા સીસી રોડ સહીતનાં કામમાં ખુલ્લેઆમ લોટ-પાણી અને લાકડા જેવી નબળી કામગીરી થઈ હોવાનાં આક્ષેપ સાથે બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડે ગાંધીનગર શહેરી વિકાસ મંત્રીને પત્ર…

Breaking News
0

જૂનાગઢમાં રસીકરણની કામગીરી પડતી મુકી હડતાળમાં જાેડાનાર સુપરવાઈઝર સામે ફરીયાદ

માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એચ.જી.ડાભીએ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના સુપરવાઈઝર અતુલભાઈ બાબુભાઈ અઘેરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સરકારી કર્મચારી હોય અને પોતાની ફરજ દર્દીની સારવાર આપવાની…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦…

1 12 13 14 15 16 53