ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જૂનાગઢ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જમીન પચાવી પાડનારાઓ અને અસામાજીક પ્રવૃત્તિ કરનારાઓને તથા ગુંડાગીરી કરનારાઓને ખુલ્લી ચેતવણી આપતાં જુસ્સાભેર જણાવ્યું હતું કે…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ જ્યોતિલિંગની મહાપૂજા-અર્ચના, દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી…
ગીર-સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના…
જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં સાડી ઉદ્યોગના કારણે ફેલાઈ રહેલ લાલ પાણીના પ્રદૂષણની સમસ્યા હલ કરવા અને સાડી ઉદ્યોગને બચાવી લેવા રાજ્ય સરકારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી કેમિકલયુકત પાણીનો દરિયામાં…
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શહેરના વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા હોય તે રીતે અનેક વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. જૂનાગઢ શહેર કે જે આધ્યાત્મિક નગરી છે આ નગરીનો ઐતિહાસિક,…
લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની નામાંકીત ૧૬ ટીમોએ ભાગ લીધો છે અને આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર…
મેંદરડામાં મુંડિયા સ્વામી સન્યાસ આશ્રમના વૃધ્ધાશ્રમમાં ૨૬ વર્ષથી સેવા આપતા ભગવાનજીબાપાનું અવસાન થતાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મેંદરડા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat…
કોરોના વાયરસને નાથવા શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસે વેક્સીન કેમ્પ તા.૧૯-૧-૨૦ર૧ ના રોજ યોજાયો હતો જેમાં માંગરોળના ગાયનેક અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-માંગરોળના પ્રમુખ ડો. ભાર્ગવ પંડિતે…
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવેલ છે. વેરાવળ-કોડીનાર હાઇવે, ટીબડી રોડ ઉપર સૂર્યમુખીનાં ફુલનો અદભૂત નજારો સર્જાયો હોય પ્રકૃતિપ્રેમીઓ માટે સેલ્ફી લેવાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું…