જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામના અલારખા ગુલમહમદ બ્લોચ (ઉ.વ.૬પ) એ હરમડીયા ગામનાં ઈકબાલ દાદમહમદ મકરાણી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના ઘરે હાજર હતા તે વખતે આ કામના આરોપી…
માળિયાહાટીના તાલુકાનાં આંબલગઢ ગામનાં કિશોરભાઈ પરસોતમભાઈ બોરીચાંગર (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે બોલેરો વાહન નં.જીજે-૧૧-ટીટી-૮૬૯૬નાં ચાલક ગોવીંદભાઈ પુંજાભાઈ રબારી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના…
દત્ત અને દાતારની પવિત્ર ભૂમિ અને ઐતિહાસીક ધાર્મિક અને સંસ્કારી નગરી નરસિંહ મહેતાનું ધામ એવા જૂનાગઢ શહેરને આગામી દિવસોમાં જ હેરીટેઝ સીટી તરીકે વિકસાવવાની સાથે ગુંડાઓને, અસામાજીક તત્વોને કાબુમાં લેવાની…
જૂનાગઢ શહેરને પ્રવાસન ક્ષેત્રનું હબ બનાવવાની નેમ ગઈકાલે ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સ્યઉદ્યોગમંત્રી જવાહરભાઈ ચાવડાએ વ્યકત કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવાસન મંત્રી…
જૂનાગઢનાં ગઈકાલે મહેમાન બનેલા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રણટંકાર કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં વિકાસ માટે સતતને સતત ગુજરાત સરકાર પ્રયત્નશીલ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર કે જે તીર્થોની નગરી કહેવાય છે કે જયાં સાક્ષાત ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને ૩૩ કરોડ દેવતાનો વાસ છે. અનેક ધાર્મિક સ્થળો આવેલ છે. આવા…