Monthly Archives: January, 2021

Breaking News
0

વીજ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને મળેલી મંત્રણા પડી ભાંગતા ૧૬ થી ર૧ જાન્યુઆરી દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાતભરનાં વીજ કર્મીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મળેલી મંત્રણા ભાંગી પડી છે. પરીણામે વીજ કર્મીઓના અગાઉ આપેલા આંદોલનના કાર્યક્રમો જારી રહેશે. આ અંગે જીઈબીના એડીશ્નલ જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાની રસી મુકવાના વેકસીનેશન કાર્યક્રમમાં વેપારીઓને પ્રાધાન્ય આપવા માંગણી

ગુજરાતના રીટેલ વેપારીઓને કોરોના વોરીયર્સ ગણીને કોવિડ-૧૯ની રસીમાં પ્રાધાન્ય આપવા અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન સંસ્થાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજૂઆત કરી કોરોનાની મહામારીમાં વેપારીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ લોકો સુધી…

Breaking News
0

જૂનાગઢમાં ધો.૬ થી ૮ ની દિકરીઓને ઓનલાઈન શિક્ષણ તાલીમનાં મામલે ડીપીઈઓનાં નિર્ણય સામે શિક્ષકોમાં રોષ

જૂનાગઢમાં ધો.૬ થી ૮ ની દિકરીઓને ઓનલાઈન શિક્ષણ તાલીમના મામલે ફોન હોય કે ન હોય પરંતુ ૧૦૦ ટકા રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનાં નિર્ણયની સામે શિક્ષકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. આ…

Breaking News
0

અમદાવાદમાંથી દેશનું સૌથી મોટું જીએસટી ચોરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટીની એન્ટી ઈવેઝન વિંગે દેશનું સૌથી મોટું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ન્યુ રાણીપમાં શુકન સ્માર્ટ સિટીમાં રહેતા ભરતભાઈ ભગવાનદાસ સોનીનું બોગસ બિલિંગથી સોના-ચાંદી અને હીરાની ખરીદીના…

Breaking News
0

પશુપાલન મંત્રીનો દાવો : ગુજરાતમાં બે દિ’માં થયેલા પક્ષીઓનાં મોત ઝેરથી થયાની આશંકા

કોરોનાનો કહેર હજીયે સમગ્ર દેશને પોતાના અજગરી ભરડામાં લઈ રહ્યો છે ત્યારે એક નવી આફત ના એંધાણ વર્તાઇ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂની અસર વધી રહી છે. છેલ્લા દસ દિવસમાં…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા પ્રજાપતિ લોકોની મીટીંગ મળશે

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મ્યુનિસીપલ બરો, તાલુકા પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર હોય જેમાં ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા ગુજરાત પ્રજાપતિ (સૌરાષ્ટ્ર ઝોન)ની પ્રથમ બેઠકનું આયોજન કરવાનું હોય જેમાં પ્રદેશ કોર…

Breaking News
0

વિસાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, તપાસની માંગ

વિસાવદર શહેરનાં નાગરિક મનહરભાઈ(ગુડડુ) દાફડાએ વિસાવદર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય અને વિજીલન્સ તપાસની માંગણી કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રાદેશીક કમીશ્નર, નગરપાલિકાઓ-ભાવનગર, કલેકટર જૂનાગઢ, પ્રાંત અધિકારી વિસાવદર,…

Breaking News
0

લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન

કોરોના મહામારીએ લગભગ એક વર્ષથી લોકોને ઝપેટમાં લઇ લીધા છે અને નાના ગૃહ ઉદ્યોગ કરનાર દરેકને ઘરમાં રહીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધીમે ધીમે હવે અસરગ્રસ્ત લોકો આ…

Breaking News
0

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આયોજીત ચિંતન શિબિરમાં જૂનાગઢ પ્રાંતનાં વિદ્વાનો હાજરી આપશે

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રદેશ દ્વારા ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઓૈર ભારતીય સાહિત્ય’ વિષય ઉપર તા.૭,૮,૯ જાન્યુઆરીનાં રોજ શ્રી નર્મદા કોલેજ ઓફ એજયુકેશન, માંગરોળ. તા.નાંદોદ(રાજપીપળા) જી.નર્મદા ખાતે પ્રો.કલાધર આર્યના અધ્યક્ષ…

Breaking News
0

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ખેલ બગાડવા માટે શિવસેના કરશે એન્ટ્રી, લડી શકે છે ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે. આ સાથે ભાજપ, તૃણમુલ કોંગ્રેસ, લેફટ પાર્ટીઝ અને કોંગ્રેસની સાથે સાથે એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ઘમાસાણ વચ્ચે શિવસેના પણ…

1 39 40 41 42 43 53