ઊનાના ગાંગડા ગામમાં થયેલા વિકાસના કામોની સરકારી ગ્રાન્ટની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી તે રકમ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમના મળતીયા દ્વારા બેંક ખાતામાંથી ઉચાપત કરી લાખો રૂપિયાની…
ભેંસાણના બામણગઢની સીમમાં ઉબેણ ડેમ અને ચાંદલીયાધાર પાસે ખેતર અને વાડીના શેઢે છેલ્લા કેટલાક સમયથી દિપડો અને સિંહ પરિવાર વસવાટ કરી રહેલ છે. ખેતરમાં વસવાટ કરતા લોકો, આજુબાજુના અન્ય ખેડૂતો…
મેંદરડાના અરણીયાળા ગામનાં પુરીબેન ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૭પ) નામની વૃધ્ધાને માનસીક બિમારી હોઈ તેની દવા ચાલુ હતી. જાેકે, તેઓ આ બિમારીમાં કંટાળી ગયા હોઈ તા.ર જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં જાતે જ…
માંગરોળ ખાતે રહેતા કેતુલભાઈ અરૂણભાઈ ગાંધી (ઉ.વ.૪પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી મોબાઈલ કાર્ડધારક નં.૬ર૦૦૦૪૭૪૯૯ એ આ કામનાં ફરીયાદીના એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ નંબર પ૦૧૦૦૦૦ ૯૩૩૬૬૪૪૧માંથી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી શુક્રવાર સુધી હાડ ધ્રુજાવતી ઠંડીનો દોર હજુ પણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગની છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ કોલ્ડવેવની શકયતા છે. જેમાં…