Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસના આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે…

Breaking News
0

જૂનાગઢમાં ઠંડીમાં ઘટાડો થતા લોકોને રાહત

જૂનાગઢ સહિત ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું આક્રમણ ડિસેમ્બર માસ દરમ્યાન સતત રહયું હોય અને જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જાેર રહયું હતું અને જેને લઈને જનજીવન પ્રભાવિત રહયું છે. દરમ્યાન ગઈકાલે…

Breaking News
0

માણાવદર : વેળવા-ચૂડવા રોડના નબળા કામ અંગે આક્ષેપ, તપાસ માંગ

માણાવદર-વેળવા-ચૂડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેમાં માણાવદરના જીઈબી ચોકથી દોઢેક કિ.મી. સુધી પટ્ટીમાં બુરવાનું કામ ચાલુ છે. આ કામગીરીમાં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું વપરાયું હોવાનો આક્ષેપ કરી…

Breaking News
0

વેરાવળમાં જાલેશ્વર મંદિરના પુલનું કામ કયારે પુર્ણ થશે ?

વેરાવળમાં બિરલા મંદિરની પાછળ આવેલ પૌરાણીક જાલેશ્વર મંદિરે પહોંચવાના રસ્તા ઉપર વચ્ચે નદી અને દરીયો આવે છે. તે સ્થળે પુલ બનાવવાના કામનું ખાતમુર્હુત ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી પૂર્વે કરાયેલ હતું. જે…

Breaking News
0

એક વર્ષથી સોમનાથમાં ભટકી રહેલ રાજસ્થાની આધેડનું પરીવાર સાથે પોલીસે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા

સોમનાથ સાંનિધ્યે એક વર્ષથી રખડતો ભટકતા રાજસ્થાનના અજમેર જીલ્લાનાં ડ્રાઇવીંગ કરતા માનસીક બિમારીથી પીડીત આધેડની પોલીસે હિસ્ટ્રી જાણી હતી. જે માહિતી સ્થાનીક એક રાજસ્થાનનાં શખ્સ થકી રાજસ્થાનના લોકલ સોશ્યલ મિડીયા…

Breaking News
0

આજે ગુંસાઈજીની જન્મ જયંતિ, જલેબી ઉત્સવ

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પુત્ર ગુંસાઈજી પ્રભુચરણનો પ્રાગટોત્સવ સર્વત્ર ધામધૂમથી ઉજવાય રહ્યો છે. આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તકે ગૌસ્વામી શ્રીઅંજનરાયજી નવનીતરાયજીએ જણાવ્યું હતું…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકારા પાણીએ, આકસ્મિક મુલાકાત લઈ બે શાળાને ફટકારી નોટીસ

જૂનાગઢનાં ભલગામ (બીલખા) અને વિસાવદર તાલુકાની મોટા કોટડા કન્યા શાળાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ શાળાની આકસ્મિક મુલાકાત આર.એસ ઉપાધ્યાયે આજે લીધી હતી. મુલાકાત સમયે અનિયમિતતા હોવાનું માલુમ…

Breaking News
0

તાલાલા પાલિકાનો ૧૭,૬૫૯ મતદારોને રૂા.૧ લાખની અકસ્માત પોલિસી આપવા નિર્ણય, રૂા. ૩.૮૮ લાખનું પ્રિમીયમ ભર્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં વસ્તા ૧૭ હજારથી વધુ મતદારોને પાલિકા દ્વારા એક લાખની અકસ્માત વીમા પોલિસીથી સુરક્ષિત કરવાનો ર્નિણય કર્યો છે. આ પોલિસીનું એક વર્ષનું પ્રિમીયમ પણ પાલીકા દ્વારા…

Breaking News
0

ગોસા(ઘેડ) : પોલીસે વધુ ૪ હથિયારો શોધી કાઢયા

તાજેતરમાં પોરબંદર એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. તથા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા ઈસમને ગેરકાનૂની હથીયાર સાથે ઝડપી પાડયા બાદ ગેરકાયદેસર હથિયારો પકડવાના આ સિલસિલાને યથાવત રાખી પોરબંદર એલ.સી.બી. પોલીસની આ…

Breaking News
0

લ્યો કરો વાત… જૂનાગઢ મનપાનાં મેડીકલ ઓફિસર ૧ મહિનાની રજા ઉપર ઉતરી ગયાં

જૂનાગઢ મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ડો.રવિ ડેડાણીયા સામે લાંચ માંગવાનો એસીબીમાં ગુનો નોંધાયો છે. ગુનો દાખલ થયા બાદ તેઓ ધરપકડથી બચવા ૧ મહિનાની રજા ઉપર ઉતરી જવાનું ત્રાગું કર્યુ છે. એટલું…

1 38 39 40 41 42 53