Monthly Archives: January, 2021

Breaking News
0

બર્ડ ફ્લુની આશંકા વચ્ચે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ

બાંટવાના ખારા ડેમમાં નજીક પક્ષીઓના મોત બર્ડ ફલુના કારણે થયા હોવાની આશંકાને લઈ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સક્કરબાગ ઝૂ માં ૧૭ વિદેશી અને૩૮ ભારતીય…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાની જીએચસીએલ કર્મચારી યુનીયનની ચુંટણીમાં સાત વર્ષે ફરી બીએમએસનો ભવ્ય વિજય

ગીર સોમનાથ જીલ્લાની મોટી ઔદ્યોગીક કંપની જીએચસીએલમાં કર્મચારી યુનીયનની ચુંટણી યોજાય હતી. જેમાં સાત વર્ષથી વિજેતા થતા એમ્પલોયઝ યુનીયનને કારમી પછડાટ આપી બીએમએસ યુનીયનનો જંગી લીડથી વિજય થયો હતો. આ…

Breaking News
0

ઉનામાં મકરસંક્રાંતિની ઉજવણીનો માહોલ, આકાશમાં પતંગો ચગશે

શહેર તથા ગ્રામ્ય પંથકમાં પતંગોત્સવની સાથે મકરસંક્રાંતિ માટે માહોલ જામ્યો છે. એક વખતે ખાલી દેખાતું આકાશ રંગબેરંગી પતંગોથી સંક્રાંતમાં ભરાઇ જશે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાતેક વર્ષની લોકોમાં…

Breaking News
0

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમને રાજયપાલે મંજુરી આપી

ગૌહત્યા વિરોધી વટહુકમને કર્ણાટકના રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જે મુજબ આ કાયદા હેઠળ ફક્ત ખરી રીતે ગૌહત્યામાં સંકળાયેલ નહીં હોય પણ જેઓ પશુઓના વેંચાણમાં સંકળાયેલ હોય તો એમને પણ…

Breaking News
0

ધરતી ૫૦ વર્ષમાં વધુ ઝડપથી ફરી રહી છે, વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય

ધરતી છેલ્લા ૫૦ વર્ષમાં કોઈ પણ સમયથી વધારે ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી ચિંતિત છે કે આને કઈ રીતે મેનેજ કરી શકાય. અત્યારે ધરતી તેની સામાન્ય ગતિથી…

Breaking News
0

ઉના : કંસારી સીમમાં સિંહ પરિવારનાં ધામા, ફફડાટ

કંસારી અને વાવરડા સીમમાં નહેર નજીક ૪ દિવસથી ધામા નાખેલ ૩ થી ૪ સિંહોને વન વિભાગ પાંજરા મૂકીને પકડી પાડે તેવી ગ્રામ્યજનો માંગણી કરી રહેલ છે. ઉનાથી ૬ કિ.મી. દૂર…

Breaking News
0

કામ કરી પરત શાપુર જઈ રહેલા અજાણ્યા યુવાનનું ખલીલપુર ચોકડી નજીક વાહન હડફેટે મૃત્યું

જૂનાગઢમાં ખલીલપુર ચોકડી પાસે કારખાનામાં કામ કરી પરત શાપુર ઘરે જઈ રહેલા એક યુવાનનું વાહન હડફેટે મૃત્યું થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખલીલપુર ચોકડી નજીક બુધવારે રાત્રે…

Breaking News
0

માંગરોળ : અજાણ્યા વાહને સાયકલને હડફેટે લેતા પ્રૌઢનું મોત

માંગરોળનાં ગોરેજ ગામે હાલ રહેતા બીલેભાઈ નજયાભાઈ મુસલદે (રહે.ખેડદિગર, મહારાષ્ટ્ર)નાં પિતા સાયકલ લઈને કામ ઉપર ગયેલ તે વખતે સુલતાનપુર વાછરાવડલીથી માંગરોળ જતાં રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે કોઈ અજાણ્યા…

Breaking News
0

જૂનાગઢનાં ઢાલરોડ ઉપર મારામારી, સામ-સામી ફરીયાદ

જૂનાગઢનાં ઢાલરોડ ઉપર મારામારીનાં બનાવમાં પોલીસે સામ-સામી ફરીયાદ નોંધી છે. જૂનાગઢમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા મોહીન નિસારભાઈ મહીડાએ મોહસીન શકીલભાઈ મહીડા, તેસીલભાઈ શકીભાઈ મહીડા અને શકીલભાઈ મહીડા વિરૂધ્ધ ઢીકાપાટુનો…

Breaking News
0

કાગળમાં મોબાઈલ નંબર લખી મહિલા કંડકટરની સતામણી

જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં બસમાં મુસાફરી કરતાં અજાણ્યા શખ્સે ફરજમાં રહેલ મહિલા કંડકટરની અનિચ્છા હોવા છતાં પોતાનો મોબાઈલ નંબર એક કાગળની ચીઠ્ઠીમાં લખીને આપીને તેની સતામણી કરી હતી. મહિલા કંડકટરે…

1 36 37 38 39 40 53