ગેરકાયદેસર બાંધકામો સામે તેમજ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ ફરિયાદ કરનાર જૂનાગઢના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતના સ્થાનિક પોલીસ અધિકારીને સંબોધી એક પત્ર પાઠવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…
જૂનાગઢ મહનગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું અવસાન થયું છે. તેમને કિડની ડેમજ થતાં લીવર ઉપર સોજાે આવી ગયો હોય રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.…
જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જીલ્લાનાં ગામોમાંથી પસાર થતી ભાદર, ઓઝત અને ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગનું કેમીકલ યુકત પાણી ભેળવવામાં આવી રહયું છે. પરીણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદુષિત થઈ…
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગની તડામાર તૈયારીઓ વચ્ચે ઉત્તરાયણ પછીના સપ્તાહમાં ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત…
રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આગામી એક-બે દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.…
આણંદ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ એસીબીની ઝપેટમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા…
ગુજરાત સરકાર ખોટ ખાતી એસ.ટી.ની વ્હારે ફરી એકવાર આવી છે. એસ.ટી. નિગમની બસોની વારેઘડિયે ઊઠતી ફરિયાદો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ.ટી.ની નવી ૧૦૦૦ બસો ખરીદીને મુસાફરોની સેવામાં મૂકવાની જાહેરાત…
જૂનાગઢ જીલ્લાનાં વંથલી નજીક આવેલ ઓઝત નદીમાંથી આજે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં વંથલી પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તેમજ તપાસની…