Monthly Archives: February, 2021

Breaking News
0

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં સ્વસ્થ આરોગ્ય માટે સવા લાખ મહા મૃત્યુંજય જાપ કરતાં જૂનાગઢનાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સંતો-મહંતોએ પ્રાર્થના કરી છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરા જૂનાગઢના સાનિધ્યમાં આવેલી જગ્યાના મહંત રામાનંદબાપુ દ્વારા મહા મહિનાની નવરાત્રિની સાતમના દિવસે…

Breaking News
0

જૂનાગઢઃ ગીધ પક્ષીના સંવર્ધન માટે સૌરઉર્જાથી સંચાલિત ટેગિંગની કામગીરી, નવતર અભિયાન

ગીધ પક્ષી પર્યાવરણ માટે ખુબ જ જરૂરી છે અને ચિંતાજનક રીતે ગીધની વસ્તી ખુબ જ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મુકીને સૌરાષ્ટ્રમાં…

Breaking News
0

ઐશ્વર્યમૂર્તિ સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીની આજે ૨૪૦મી જન્મજયંતી

‘‘અનુપ ઇડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્યઅ ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઊપન્યા ભક્ત સકામ યોગી પૂર્વજન્મના જેને વા’લા સંગે અતિવા’લ, પ્રભુ સંગાથે પ્રકટ્યા ખરા ભક્ત નામ ખુશાલ ાા મુમુક્ષુજીવોના…

Breaking News
0

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૫૬૨ રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા કમિટીની રચના કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ઁસ્ મોદીએ કહ્યુ હતુ કે અહીં ૫૬૨ રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે.એ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોહપુરૂષ…

Breaking News
0

ખોડલધામમાં આસ્થાભેર ખોડિયાર જયંતીની ઉજવણી, મા ખોડલને ધરવામાં આવ્યા છપ્પન ભોગ

આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે…

Breaking News
0

જૂનાગઢમાં બાળકીના જન્મદિવસની અનોખી ઉજવણી, રામમંદિર નિર્માણ માટે ચેક અર્પણ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ઘર સંપર્ક અભિયાન સમગ્ર ભારતમાં ચાલે છે ત્યારે લોકોનો ભાવ પણ ખૂબ સારી રીતે જાેડાતો જાય છે. એવું જ એક ઉદાહરણ જુનાગઢમાં જાેશીપુરા વિસ્તારમાં…

Breaking News
0

રૂા.ર૧ હજારની રકમ અર્પણ

વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના ઉપાધ્યક્ષ અમિતભાઇ સોલંકી દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે પરિવાર તરફથી રૂા.૨૧,૦૦૦ રાશિ મહંત પુ. શેરનાથ બાપુના ચરણોમાં અર્પણ કરાઈ હતી. પુ. શેરનાથ બાપુએ…

Breaking News
0

જેતપુરના પેઢલાની સીમમાં જુગારધામ ઝડપાયું : છ શખ્સોની ૨.૨૯ લાખનાં મુદ્દામાલ સાથે અટક

રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા…

Breaking News
0

કાગબાપુની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને શાહબુદીન રાઠોડ દ્વારા સાહિત્ય- સંતવાણી રજૂ કરાશે

પ્રતિવર્ષ પુજય કાગબાપુની પાવન ભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ) ફાગણ સુદ ચોથના દિવસે પુજય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં ‘કાગના ફળિયે કાગની વાતું’, કવિ કાગબાપુ…

Breaking News
0

ભેંસાણ અરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને વેકસીનનો બીજાે ડોઝ અપાયો

ભેંસાણમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. ચુડાસમા અને ડો. વેકરીયા દ્વારા તા. ૧૯-ર-ર૦ર૧ના રોજ આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓને કોરોના વેકસીનનો બીજાે ડોઝ અપાયો હતો. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…

1 11 12 13 14 15 55