ઉના પંથકના દેલવાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના અજમેરમાં આવેલ કોમી એકતાનાં પ્રતીક ખ્વાજા સાહેબનાં ૮૦૯ માં ઉર્ષની ઉજવણી કાજી કોલોની ખાતે કરવામાં આવી હતી જેમાં મહિલાઓની…
કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહયું છે. દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે…
જિયો ૪.૫ વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે અને ગુજરાતમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, ૨૦૨૦માં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૩,…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આપી હતી. રાજ્યમાં સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં…
મહામાસનાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે. ત્યારે આજે મહાસુદ આઠમ એટલે કે આઈશ્રી ખોડીયાર માતાજીની આજે જયંતિ હોય આ નિમીતે માતાજીનાં મંદિરમાં પૂજન-અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.…