Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢમાં જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું

જૂનાગઢ એસટી બસસ્ટેન્ડ ખાતે કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ, નિવૃત્ત કંડકટર સુધીરભાઈ, ટ્રાફિક કંટ્રોલર કેતનભાઈ રાવલ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

સિવીલ હોસ્પીટલમાંથી જ સારવારની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારનું સંચાલન કરશે

મુખ્યમંત્રી રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુએન મહેતા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ હોઈ અને હજુ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવાનું છે. ત્યારે મુખ્યમંત્રીના ચાર્જ બાબતે અટકળો શરૂ થતાં તેનો છેદ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આજે વસંતપંચમીની ભાવભેર ઉજવણી

આજે વસંતપંચમીનો શુભ દિવસ હોય, સમગ્ર ભારત વર્ષમાં ખાસ કરીને કલા, શિક્ષણ, બૌધ્ધિક વિકાસ માટે ઉંમરથી નહી પરંતુ મનથી યુવાન હૈયા માટે અનેરો દિવસ છે. વસંતપંચમીનાં આ દિવસે વિદ્યા, કલા…

Breaking News
0

વકીલ મહિલા પીએચ.ડી. થયા, રાજકોટનું ગૌરવ વધાર્યું

રાજકોટના મોરબી નિવાસી ભુદરભાઈ પટેલ અને વિજ્યાબેન પટેલના સુપુત્રી પાયલબેન પટેલ(એડવોકેટ એન્ડ નોટરી)એ વર્ષ ૨૦૨૧માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાની વિદ્યાશાખાના અધ્યક્ષ અને પ્રોફેસર ડો. બી.જી. મણિયારના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત “સૌરાષ્ટ્ર…

Breaking News
0

જૂનાગઢમાં માર મારવાનાં આક્ષેપ સાથે રજુઆત બાદ મહિલા પીએસઆઈ વી. કે. ઉંજીયાને સસ્પેન્ડ કરાયા

જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૧પની પેટાચૂંટણી અંતર્ગત ગઈકાલે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી અને એક તકે પ્રચારાર્થે આવેલા સત્તારૂધ પક્ષ દ્વારા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉપર સોડા બોટલથી હુમલો થયો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોની યોજાનારી ચુંટણી અંગેનું આજે ચિત્ર સ્પષ્ટ થશે

જૂનાગઢ સહીત રાજયની સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટેની પ્રક્રિયા ચરમસીમાએ પહોંચી ગઈ છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવાનું છે ત્યારે જૂનાગઢ જીલ્લાની કેશોદ નગરપાલિકા, જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

હવામાનમાં પલ્ટો, ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહી

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંતોના મત મુજબ આજથી ત્રણ દિવસ સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની વકી છે. જાે કે, ૨૦મી પછી ગરમીનું પ્રમાણ…

Breaking News
0

કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં ૧૨૦૦ બેડ ખાલી થતાં હવે મહિલા અને બાળ રોગ માટે આજથી કાર્યરત

રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક હોસ્પિટલોને કોવિડ-૧૯ જાહેર કરાઈ હતી. ત્યાં ક્યાંક અલાયદા વોર્ડ ઊભા કરાયા હતા. ત્યારે હવે કોરોના કેસમાં જાેરદાર ઘટાડો થયો છે ત્યારે ગુજરાત સરકારે અમદાવાદની સિવિલ…

Breaking News
0

મુખ્યમંત્રી વિજય રૂપાણીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો અને દવા પણ લેતા હતા : નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી…

Breaking News
0

રાજયમાં બાયો ડીઝલના ગેરકાયદેસર ચાલતા પમ્પો સામે પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી થશે?

ગુજરાત રાજયના અનેક નાના-મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદે બાયોડિઝલના ગેરકાનૂની ધંધા સામે કાર્યવાહી કરવામાં પોલીસના હાથ બંધાઇ ગયા હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાત રાજયમાં ગેરકાયદે…

1 21 22 23 24 25 55