Monthly Archives: February, 2021

Breaking News
0

વેરાવળ નગરપાલીકાની ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોથી છ દિવસમાં સાડા સાત લાખની આવક થઇ

વેરાવળ પાટણ ચુંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા લોકોએ છ દિવસમાં નગરપાલીકાની જાેળીમાં અંદાજે સાડા સાત લાખ જેવી રકમ ઠાલવી દેતા તંત્ર રાજીનું રેડ થઇ ગયું હોવાનું જાણવા મળેલ છે. આવી ચુંટણી…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વોરીયર્સને વેકસીનનો બીજાે ડોઝ આપવાની શરૂઆત કરાઈ

ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.૧૬ જાન્યુઆરીથી કોરોનાથી રક્ષણ આપતી કોવિડશીલડ રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૨ હજારથી વભુ વોરીયર્સને તબક્કાવાર પ્રથમ ડોઝ…

Breaking News
0

જૂનાગઢમાં છરી વડે હુમલો : બે સામે ફરીયાદ

જૂનાગઢનાં આંબેડકરનગર બીલખા રોડ ખાતે રહેતા વિજય દિલિપભાઈ વાઢેર ઉ.વ.ર૪એ રોહિત દિપકભાઈ મકવાણા વાણંદ સોસાયટી જૂનાગઢ તથા ભૂરો નામનાં વ્યકિત સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં મોટાભાઈ મયુરભાઈને પોતાની…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૬ કેસ નોંધાયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ નોંધાયા છે. જયારે એક દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…

Breaking News
0

જાણીતા સામાજીક કાર્યકર સંજયભાઈ પંડયા અને ટીમ દ્વારા જૂનાગઢમાં યોજાયો પત્રકારોને સન્માનવાનો ગૌરવરૂપ કાર્યક્રમ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે જૂનાગઢ મહાનગરનાં સોરઠી શહેરનાં પત્રકારોને સન્માનવાનો એક ગૌરવ પુર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જૂનાગઢનાં સામાજીક કાર્યકર એવા સંજયભાઈ પંડયા અને તેમની ટીમ દ્વારા મીડીયા સાથે જાેડાયેલા પ્રિન્ટ અને…

Breaking News
0

ગિરનાર નેચર સફારી પાર્કમાં ૯ સિંહણ અને બે સિંહ એમ કુલ ૧૧નો સાવજ પરિવાર દેખાયો

પ્રાણીઓના વીડિયો તો વાયરલ થતા વાર નથી લાગતી. પ્રાણીઓની અદભૂત અદાઓના વીડિયો સોશ્યલ મીડિયા ઉપર પોપ્યુલર છે. આવામાં ગીરના સિંહોની વાત કરીએ તો ગીરના જંગલની આસપાસ વિસ્તારમાં રહેતા લોકો માટે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ચૂંટણીને લઈ પોલીસની અસામાજીક તત્વો ઉપર બાજ નજર

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આગામી યોજાનાર તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે…

Breaking News
0

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનમાં હાથફેરો : રૂા.૪ લાખથી વધુની ચોરી

જૂનાગઢનાં ખલીલપુર રોડ વિસ્તારમાં ગત એક જ રાત્રીનાં૩ ઘરના તાળા તુટયા છે. તસ્કરો ૪ લાખથી વધુનો મુદામાલ લઈ નાસી જતા ચકચાર મચી જવા પામી છે. ચોરી કરતા ૩ તસ્કરો સીસીટીવી…

Breaking News
0

મેંદરડામાંથી અપહરણના ગુનાનો ફરાર શખ્સ ઝડપાયો

મેંદરડા પોલીસે અપહરણનાં ગુનામાં ફરાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. મેંદરડાનાં પીએસઆઈ કે.એમ.મોરી અને સ્ટાફે મેંદરડામાં જલ્યાણ બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ડબલ સવારીમાં આવતી નંબર પ્લેટ વગરની બાઈકને…

Breaking News
0

જૂનાગઢમાં કારમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો, એક નાસી ગયો

જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મધુરમ રોડ ઉપર એક ફોરવ્હીલ કાર શંકાસ્પદ રીતે જતી હોય તેની તલાસી લેતા કારમાંથી દારૂ મળી આવતા કેશોદનાં રાજેન્દ્રભાઈ જેઠાભાઈ દયાતરને ઝડપી લઈ…

1 22 23 24 25 26 55