Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં આણંદપુર ગામનાં ડેમ નજીક આવેલ ઓઝત ફાર્મહાઉસમાં પોલીસનો જુગાર દરોડો : ૯ સામે કાર્યવાહી

જૂનાગઢ તાલુકા પોલીસે ચોકકસ બાતમીના આધારે આણંદપુર ગામની ઓઝત નદીના ડેમ પાસે આવેલ ઓઝત ફાર્મહાઉસ નામે ઓળખાતી જગ્યાએ આવેલ જાગૃતભાઈ જેન્તીભાઈ પીપલીયા (ઉ.વ. ૩૩ વાળા) બહારથી માણસોને બોલાવી અને જુગારનો…

Breaking News
0

વંથલીનાં બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિતેજા વાસમ શેટીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ…

Breaking News
0

રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટીમાં કોટાની એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે પ્રો. જયદિપસિંહ ડોડીયાની નિમણૂંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો. જયદિપસિંહ ડોડીયાની રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટાની એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે બે વરસ માટે નિમણૂંક થયેલ છે. વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી અધિનિયમ…

Breaking News
0

કેશોદના જલારામ મંદિરે ૨૩૯મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું અલગ અલગ દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવતું હતું પરંતું લોકડાઉન બાદ કેમ્પોનું આયોજન બંધ કરવામાં આવેલ હતું. ઘણાં…

Breaking News
0

ઉના : કોળી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, ટાઈગર ઈલેવન વિજેતા બની

ઉનામાં મધુવન ગ્રુપનાં યોગેશ ભગવાનભાઈ બાંભણીયા, પંકજ સાંખટ, કૈલાસ સોલંકી દ્વારા સ્વ. ભગવાનભાઈ અરજણભાઈ બાંભણીયાની સ્મૃતિમાં કોળી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૦ર૧નું આયોજન કરાયું હતું જેમાં ટાઈગર ઈલેવન વિજેતા બની હતી…

Breaking News
0

કચ્છમાં વ્રજવાણી ઉપર થશે મોરારીબાપુ દ્વારા કથાગાન

પૂજય મોરારીબાપુની ૮પપમી માનસ કથા ૧૩ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી દરમ્યાન રાપર-કચ્છનાં છેવાડાનાં વ્રજવાણી સ્થાન ઉપર આયોજીત થઈ છે. કોરોનાનો કહેર ઘટયો છે પણ નાબુદ નથી થયો. તેથી સરકારની ગાઈડલાઈન મુજબ…

Breaking News
0

જામકંડોરણામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનનાં હોદ્દેદારોની વરણી કરાઈ

જામકંડોરણા ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ સભ્યોની સંમતિથી નવા હોદેદારોની વરણી કરાઈ હતી. સુખદેવસિંહ જાડેજા પીપરડીને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.…

Breaking News
0

ચીન ઉપર નજર રાખવા ભારતે સર્વિલન્સ સિસ્ટમ તૈયાર કરી

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન,…

Breaking News
0

સુરત હનીટ્રેપ કેસ બે વર્ષથી ફરાર મહિલાને પોલીસે દબોચી લીધી

આજકાલ હનીટ્રેપના કિસ્સા ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી તાજેતરમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવ્યા છે. સુરતની ડિંડોલી પોલીસે આવા જ એક કિસ્સામાં નાસતી ફરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ…

Breaking News
0

અમદાવાદમાં યુવતી સહિત ૩ નકલી પત્રકારો ઝડપાયા

દિવાળીનું શું છે? આવું વાક્ય દિવાળી પહેલા દુકાનોમાં કામ કરતા કર્મચારીથી માંડી અનેક લોકોના મોઢે સાંભળવા મળતું હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક નકલી પત્રકારોની ટોળકી પણ આ રીતે લોકો પાસે…

1 38 39 40 41 42 55