ડિસેમ્બર માસ તેમજ જાન્યુઆરીનાં શરૂઆતનાં દિવસોથી ઠંડીનું આક્રમણ સતત રહયું છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં અતિશય ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે સુસવાટા મારતો પવન પણ ફુંકાયો હતો.…
કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમ્યાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો જે દુર કરી આજથી તા.૬ ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી…
વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક ગટર જામ થઇ જતી હોવાથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતુ હોવાથી દુકાનદારો-રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જે સમસ્યાનો નિકાલ…
ગુજરાત રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી અનેક સેવાઓ બંધ હતી. જે અનલોકની સ્થિતિમાં ક્રમશ ઃ શરૂ થવા પામી હતી. જયારે નીચલી કોર્ટો છેક લોકડાઉનના સમયથી બંધ હતી. કોર્ટો ફિઝિકલી…
રાજકોટ મનપાની આગામી યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.૯ નાં ઉમેદવાર તરીકે દક્ષાબેન ભરતભાઈ વસાણીએ ઉમેદવારી પત્રક ભરતાં તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજકોટનાં રઘુવંશી લોહાણા…
ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની શકયતા છે. હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસ્પર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, ૯મી સુધી ઠંડીનો હળવો રાઉન્ડ જારી રહી શકે છે. આ…
રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટીમાં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાણંદની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ ૩૪) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટથી કોલીથડ જઈ રહ્યા હતા. ત્યારે વાડધરી…
ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય…