જૂનાગઢ શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતાં. અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૩, મેંદરડા-…
ખાંભામાં સિંહ બાળને ફાંસલામાં ફસાવવાનાં પ્રકરણમાં વન વિભાગે આ ચર્ચાસ્પદ ગુનામાં પકડેલ બે મહિલા સહિત નવ આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.…
જૂનાગઢ જીલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર સાડીઓના ઘાટ ધમધમવાના પગલે આસપાસનાં વિસ્તારોમાં આવેલી નદીઓના પાણી દુષિત કરે છે. અને કેમીકલ યુકત આ પાણીને કારણે જમીનો પણ બંજર બની જાય છે.…
ગિરનાર નેચર સફારી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં જંગલપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ આ સફારીની મજા માણવા આવી રહ્યા છે અને નસીબદાર હોય તેને સફારીમાં સિંહના દર્શન પણ થઈ જાય છે.…
ગુજરાતમાં કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં બંધ રહેલશાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ધો.૧૦-૧૨ તથા કોલેજના ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઈનલ વર્ષ તેમજ તે પછી…
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વેરાડ ગામ ખાતેથી ગઈકાલે સવારે દુર્લભ મનાતા કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. દસ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ મામલે ફોરેસ્ટ વિભાગ તથા મેડિકલ સ્ટાફે દોડી…
પૂજ્ય મોરારીબાપુએ રામપરા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ માટે આરંભેલી “માનસ-મંદિર” રામકથા તારીખ ૧૪ થી ૧૬ માર્ચ ૨૦૨૦ એમ ત્રણ દિવસ ગવાયા પછી, કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી હતી.…