Monthly Archives: February, 2021

Breaking News
0

આરટીઆઈ કાયદામાં ફેરફારને પડકારતી અરજીનો કેન્દ્ર સરકારે જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ

સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫માં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઈ જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ થઈ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા, ૬ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલીત પરસાણા અને વોર્ડ નં.૧પમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારા વિજેતા

જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની ગત રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદારબાગ ખાતે આવેલી સંયુકત ખેતી નિયામક કચેરી ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.…

Breaking News
0

વોર્ડ નં.૬માં કોંગ્રેસના લલીતભાઈ પરસાણા વિજયી

વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા કોંગ્રેસના લલીતભાઈ વિઠલભાઈ પરસાણાને ર૬૮૭ મત મળ્યા હતાં અને ૬૧ મતે વિજેતા બન્યા છે. જયારે ભાજપનાં અરવીંદભાઈ ગાંડુભાઈ રામાણી,એનસીપીના માલદેભાઈ રાણાભાઈ ચાવડા,…

Breaking News
0

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની મતગણતરી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દરસીંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી, ત્રણ પીઆઈ, ૬ પીએસઆઈ, ૮પ પોલીસ તેમજ એસઆરપીની એક ટુકડી સાથેનો…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર યાત્રિકો માટે વધુ સુવિધા ફાળવતી ઉષા બ્રેકો કંપની

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઊપર બિરાજમાન માં અંબે માતાજીનાં દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રેકો કંપનીનાં ઉડનખટોલાનાં અપર સ્ટેશન ઉપર યાત્રિકોને વધુ એક સુવિધા ફાળવાઈ છે જેમાં આઇકોન બેલ સાથેનો સેલ્ફી…

Breaking News
0

વેરાવળ બાયપાસ ઉપર સોમનાથ જઇ રહેલ મુંબઇના પરીવારને અકસ્માત નડયો, ચાર ઘાયલ

વેરાવળ બાયપાસ હાઇવે ઉપર હિરણ નદીના બ્રીજ પાસે રોંગ સાઇડમાં પુરઝડપે આવતી સ્વીફટ કારે સામેથી આવી રહેલ મુંબઇના પરીવારની અર્ટીગા કાર સાથે અથડાવી દેતા પાંચેક લોકોને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ…

Breaking News
0

કોરોના સામે ફરી જંગની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસ વધ્યા છે.…

Breaking News
0

પુત્રના લગ્નમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું : ભાજપનાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરૂધ્ધ કેસ નોંધાયો

મહારાષ્ટમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેઓએ પુણેમાં પોતાના દીકરાના લગ્ન દરમિયાન કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લગ્ન રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં…

Breaking News
0

દુષ્કર્મનાં મુખ્ય આરોપીને પોલીસે ૨૨ વર્ષે મહારાષ્ટ્રમાંથી પકડાયો

ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે સામુહિક દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપીને મહારાષ્ટ્રમાંથી પકડી લેવામાં આવ્યો છે. આ મામલે તે સમયે ઓડિશાના મુખ્યમંત્રી જે.બી પટનાયકને ૧૯૯૯માં રાજીનામું આપવું પડ્યું હતું. ભુવનેશ્વર-કટક પોલીસના…

1 5 6 7 8 9 55