Monthly Archives: February, 2021

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૭ અતિ સંવેદનશીલ અને ૩૬૪ સંવેદનશીલ મતદાન મથકો

ગીર સોમનાથમાં જીલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલીકાઓની બેઠકોની ચુંટણીનું આગામી રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે.…

Breaking News
0

શીલનાં તલોદ્રામાંથી ૪ જુગારી ઝડપાયા

શીલ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ અને સ્ટાફે શીલ તાલુકાનાં તલોદ્રા ગામે જુગાર અંગે રેડ પાડતાં દેવશી ડાકી, શૈલેષ કામરીયા, મનસુખ ચાંપાનેરા, જીણા ડાકીને રોકડ રૂા. ૪૩ર૭૦ તથા મોબાઈલ-૪ મળી…

Breaking News
0

જૂનાગઢમાં નવાનાગરવાડા ખાતે બંધ મકાનમાંથી રૂા.૬,૯પ,૦૦૦ની ચોરી

જૂનાગઢનાં નવાનાગરવાડા શેરી નં.ર હીરાલક્ષમી એપાર્ટમેન્ટ બ્લોક નં.૩,૪ શાલીગ્રામ એપાર્ટમેન્ટ સામે રહેતા દિનેશ મગનભાઈ પ્રીતમાણી (ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી…

Breaking News
0

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં બંધ દુકાનના તાળા તોડી તસ્કરોનો હાથફેરો

જૂનાગઢનાં જલારામ સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ ઈશ્વરલાલભાઈ ચંદારાણા (ઉ.વ.પ૦)ની માંગનાથ રોડ શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે આવેલી બંધ દુકાનના તાળા તોડી દુકાનમાંથી હેરબેલ, હેરકલીપ, હેરરબર, હેરપીન, શીંગાર, અરીસા, કીચન વગેરે હેર…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડેરવાણગામે સરકારી જમીનમાં ખોદકામ કરવા અંગે પોલીસ ફરીયાદ

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાનાં ઈન્સ્પેકટર પ્રવીણભાઈ સંડેરાએ ડેરવાણ ગામનાં જગુભાઈ બાપુભાઈ મેર (ભાટી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ડેરવાણ ગામની સર્વે નં.૪૪ને લાગુ…

Breaking News
0

વંથલીના બોડકા ગામે ગેસ ગીઝર ફાંટતા મૃત્યું

વંથલી તાલુકાના બોડકા ગામનાં બધાભાઈ પોલાભાઈ ભારાઈ (ઉ.વ.૪પ) બાથરૂમમાં ન્હાવા બેઠેલા હોય તે દરમ્યાન ગેસ ગીઝર ફાટતા તેનું મૃત્યુ થયું છે. વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

માણાવદર તાલુકાનાં પીપલાણા ગામે બાળલગ્ન ધારાનાં ભંગ અંગે પાંચ સામે ફરીયાદ

જૂનાગઢ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન મહેન્દ્રભાઈ પુરોહીતે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, પીપલાણા ગામનાં મહમદ સોયબ વલીમહમદભાઈ ગીરાચ પુખ્તવયના છે અને જેની સાથે…

Breaking News
0

માણાવદર તાલુકાનાં વેળવા ગામે હુમલો, ત્રણ સામે ફરીયાદ

માણાવદર તાલુકાનાં વેળવા ગામે રહેતા સામતભાઈ જશાભાઈ ડાંગર (ઉ.વ.૬પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, રણજીભાઈ મેરામભાઈ ઉર્ફે ઘુંસો ડાંગર, મેરામભાઈ ઉર્ફે ઘુંસો દેવાયતભાઈ ડાંગર, કિશોરભાઈ દેવાયતભાઈ ડાંગર વગેરે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ, સીમકાર્ડ, ચાર્જર મળી આવ્યા, પોલીસ ફરીયાદ

જૂનાગઢ જીલ્લા જેલમાં બે દિવસ પહેલા જ ટોયલેટમાંથી મોબાઈલ, ચાર્જર પકડાયા બાદ ગઈકાલે વધુ તલાશી લેતા અહીના બેરેક નંબર પ માંથી એક મોબાઈલ, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યું હતું. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૩ કેસ નોંધાયા, ૩ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

1 7 8 9 10 11 55