Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા બેઠક ઉપર બીજીવાર ચૂંટણી લડતાં કોંગ્રેસનાં ભારતીબેન કુંભાણી

જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા સામાન્ય બેઠક ઉપર જૂનાગઢ પંથકના જાણીતા એડવોકેટ ધીરજલાલ કુંભાણીના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો છે. સામાન્ય…

Breaking News
0

અમદાવાદ મોટેરા સ્ટેડિયમ બહાર વિરાટ-રોહિતની ટી-શર્ટ લેવા માટે ક્રિકેટ રસીકોમાં ભારે ક્રેઝ

આવતીકાલ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચ રમાવવા જઈ રહી છે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જયારે મેચ દરમ્યાન લોકો પોતાના મનપસંદ ક્રિકેટરના નામના…

Breaking News
0

છાછરની ઘટના હિન્દુ સમાજને આઘાત પહોંચાડનારી : હિન્દુ- સંગઠનો

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે આરએસએસના કાર્યકરો ઉપર હિંસક હુમલાના વિરોધમાં ગીર સોમનાથ હિન્દુ સમાજના આગેવાનો-કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવતા બોલાવતા રોષભેર ગીર સોમનાથ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ્‌…

Breaking News
0

જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયમાં ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલયમાં વૃજલાલ તારાચંદ દોશી પરિવાર દ્વારા બે જાેડી ડ્રેસ,ચંપલ અને જરૂરી વસ્તુઓનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં અનિલભાઈ દોશી, લલિતભાઈ દોશી પરિવાર, રમેશભાઇ શેઠ, મનસુખભાઇ વાજા વગેરે…

Breaking News
0

દાનરૂપી મળેલ ચક્ષુનું ડો.થાનકીએ પ્રત્યારોપણ કરી એક વ્યક્તિનાં જીવનમાં અજવાળાં પાથર્યાં

‘મરતા હૈ શરીર અમર હૈ આત્મા ચક્ષુદાન સે મિલતે હૈ સ્વયં પરમાત્મા’. ચક્ષુદાનથી અન્યના જીવનમાં પરમાત્માની બનાવેલ સૃષ્ટીને જાેવાનું સૌભાગ્ય સાંપડવાનો સુખદ દિવસ અપારનાથી પરિવારમાં આવ્યો હતો જેનું જે શ્રેય…

Breaking News
0

સુત્રાપાડાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં શિયાળુ જણસીઓની આવક શરૂ

સુત્રાપાડા તાલુકાનાં વિસ્તારમાં શિયાળુ સિઝનમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બાજરી તેમજ ધાણા વિગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સફાઈ કરનાર એજન્સીને બેદરકારી બદલ પેનલ્ટી ફટકારતાં સફાઈની કામગીરી ઠપ્પ, ગંદકીનાં ગંજ

જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈનો દિવસમાં બે વખત સફાઈ કરવાનો રૂા. ૧.૩૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટ જેને અપાયો છે તે ડી.જી. નાકરાણી એજન્સીને સફાઈ કામમાં બેદરકારી બદલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂા.…

Breaking News
0

સ્થાનીક સ્વરાજયની ચુંટણીના મતદાનના દિવસે શ્રમીકોને સવેતન રજા આપવાની રહેશે

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીનું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડીંગ એન્ડ…

Breaking News
0

સમગ્ર વિશ્વ ભારતનાં ખેડૂતોની પીડા જાેઈ શકે છે પણ કેન્દ્ર સરકારને તે દેખાતી નથી : રાહુલ ગાંધી

આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવાના પ્રયાસરૂપે પોતાના મતવિસ્તાર વાયનાડમાં ટ્રેકટર રેલી કાઢ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ખેતીજ એક માત્ર એવો બિઝનેસ છે જે ભારતમાતા સાથે જાેડાયેલો છે.…

Breaking News
0

ક્યાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ થઈ શકે નહીં : કૃષિ મંત્રી તોમર

કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમમોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં…

1 6 7 8 9 10 55