છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર દ્વારા કોરોનાની રસીની શોધને લઈને મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આ રસી લીધેલ વ્યકિતઓને પણ કોરોના થતા હોય સરકારની જાહેરાતો માત્ર હબંગ અને ડીંડક…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં આજે જનરલ બોર્ડની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ કમિશ્નર તુષાર સુમેરા તેમજ મનપાના અધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઈ…
સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી યુવકની હરીયાણાની પાનીપતથી ગીર સોમનાથ જીલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે વેરાવળ લઇ આવવામાં આવેલ છે. આજે શુક્રવારે આરોપી યુવકને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં…
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે ગઈકાલે પાઈપ ભરેલી છકડો રીક્ષા પલ્ટી જતા પાર્ક થયેલી ઓટો રીક્ષાને નુકશાન પહોચું છે. કેશોદથી પાઈપ ભરીને ભેંસાણ તરફ જતી વખતે આ છકડો રીક્ષા ઉધી વળી…
વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે નાયબ કલેકટરની ઉપસ્થિતીમાં પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં પ્રમુખ પદ માટે ભાજપના સરમણભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉષાબેન વાળાએ…
મેંદરડા HP પેટ્રોલિયમના વડા સીજીએમ રિટેલ એન્જિનિયર ડી. રવિન ચંદ્ર અને સેલ્સ મેનેજર અભિષેક સૌરાષ્ટ્રના તમામ HP પેટ્રોલિયમની ચકાસણીમાં આવ્યા હતા. ત્યારે મેંદરડામાં સાસણ રોડ ઉપર આવેલ માધવ પેટ્રોલિયમ ખાતે…
૩૭૦ની કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ છે. ખાસ કરીને કાશ્મીરના યુવા વર્ગને આર્ત્મનિભર બનાવી વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે…
મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ ૧ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે…
જેસીઆઈની લોટસ (લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનાર ) જેતપુર ખાતે તારીખ ૦૬ શ્ ૦૭ માર્ચ ૨૦૨૧ના રોજ ૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જેસીઆઈ ઝોન-૭ના…