જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં અનેકવિધ વિકાસ કાર્યો તેમજ સ્વચ્છતાને અગ્રતા આપી સફાઈ માટેના સાધનો વગેરેની મંજુરી આપવામાં આવી છે. આ બેઠકમાં…
રાજ્યમાં હજુ તો શિયાળાની વિદાયને ગણતરીના દિવસો થયા છે અને ઉનાળાનો આરંભ થવા જ જઈ રહ્યો છે. ત્યાં કાળ-ઝાળ ગરમીએ પોતાનું જાેર બતાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.…
ગુજરાતમાં રાજ્યમાં સરકારના પ્રયાસોને લીધે પ્રખ્યાત એશિયાટિક સિંહોની વસ્તીમાં ખાસ્સો એવો વધારો થયાનો એક તરફ રાજ્ય સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ રાજ્યમાંં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોના…
ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરી ધિકતી કમાણી કરતા ભુમાફીયાઓ સામે તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટની કડક અમલવારી સમાન કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળના…
વિશ્વ મહિલા દિન (૮ માર્ચ) ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ – જૂનાગઢ, મહિલા મંડળ દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજને યોગદાન આપનાર બ્રહ્મ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ…
જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈન એન.સી. ૩૭ પસાર થતી હોય જેમાં ખેડૂતોની જમીનના રપ મીટર સુધી પહોળાઈના વપરાશી હક્કો સંપાદિત થનાર હતા. જે સંદર્ભે આ…
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર દ્વારા ગઈકાલે બે-બે જાહેરાતો કરાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે સાતમા પગાર પંચનાં નિર્ણયની જાહેરાત ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતાં ઓબીસીનાં વિદ્યાર્થીઓને હવે તાલીમ સહાય ચુકવવાનો…
આણંદ શહેરમાં પી.એમ. પટેલ કોલજ બસ સ્ટેશન સામે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉ.વ. ૩૮)ના પતિ પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. કોરોના મહામારી અને લોકડાઉનને…