Monthly Archives: June, 2021

Breaking News
0

સોમનાથ દર્શન પહોંચેલ મહિલા યાત્રીક પાસેથી સુરક્ષાકર્મીએ પર્સ ચેક કરવા માંગતા ઝઘડો કરી માર મારતા ફરજમાં રૂકાવટની થતી ફરીયાદ

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ હોય ત્યારે એક મહિલા યાત્રીકે તેમનું પર્સ ચેક કરવા નહિં દેતા અને ફરજ ઉપરના મહિલા પોલીસ કર્મચારી સહીતનાને ઢીકાપાટુનો માર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૧૩ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૧૩ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૦, માળીયા હાટીના ૩, માણાવદર ૧, મેંદરડા ૦, માંગરોળ ૨,…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠનાં આકાશમાં ભેદી ધડાકા સાથે ઉલ્કા જાેવા મળી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રીનાં ૯ વાગ્યા બાદ આશ્ચર્યજનક ઘટના બની હતી જેમાં તેજ લાઈટ ધરાવતી વસ્તુ જાેવા મળી હતી અને લોકોમાં ભારે કુતુહલ પણ સર્જાયું હતું. જૂનાગઢ,…

Breaking News
0

આજે સ્પેશ સ્ટેશન અમદાવાદનાં આકાશમાંથી પસાર થયું

આજે સ્પેસ સ્ટેશન અમદાવાદનાં આકાશમાંથી પસાર થયું છે. જે સવારના આકાશમાં છ મિનિટ માટે દ્રશ્યમાન થયું હતું અને લોકોએ નીહાળ્યું પણ હતું. sciencek™, તકનીકી અને માનવ નવીનતાનું એકત્રીકરણ જે નવી…

Breaking News
0

જૂનાગઢમાં ટ્રેડ યુનિયન્સ દ્વારા વિવિધ મુદે કલેકટર મારફત વડાપ્રધાન-મુખ્યમંત્રીને આવેદન અપાયું

સેન્ટ્રલ ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સના સભ્યો/હોદેદારો તથા નાગરિકો દ્વારા કલેકટર મારફત વડાપ્રધાન, મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી  સંબંધિત માંગણીઓ બાબતે તાત્કાલીક ર્નિણય કરવા વિનંતી કરી છે.  છેલ્લા બે વર્ષમાં કોરોના એપેડેમીક…

Breaking News
0

જૂનાગઢમાં ધોધમાર વરસાદ : લોકોનાં દિલને પહોંચી ઠંડક

આવ રે વરસાદ… ઢેબરીયો પ્રસાદ… ના ગીત ગુંજારવ થાય તે દિવસો દૂર નથી કારણ કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદે…

Breaking News
0

જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં છરી, ધારીયા વડે હુમલો અને લુંટનાં બનાવનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદી જયદીપ અશોકભાઈ સોંદરવા (ઉ.વ.૨૪) રહે. વણકરવાસ, પાણીના ટાંકા પાસે, જૂનાગઢ તથા તેના મિત્ર સાથે તા.૧૬-૬-૨૧ના રોજ આરોપીઓ નીરજ ઉર્ફે ટારઝન તથા સંદીપ…

Breaking News
0

ધારાસભ્ય અંબરીષ ડેરની અટકાયતનાં પગલે ઠેર-ઠેર રેલ રોકો આંદોલન થયું

રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે આવેલી રેલવેની બિન જમીનનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. ધારાસભ્ય અંબરીષ ડેરની માંગ છે રેલવેની આ જમીન નગરપાલિકાને વિકાસ કાર્યો માટે સોંપવા માંગણી કરી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મંગળવારથી ત્રણ દિવસ સુધી ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ રજુ કરવાનો કેમ્પ યોજાશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા આગામી તા.રર જુનને મંગળવારથી ર૪ જુન ગુરૂવાર સુધી ત્રણ દિવસ સુધી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ સમયસર મળે…

Breaking News
0

કોરોનાની અસરકારક દવાઓ તો છે સાથે તેની આડ અસરો પણ છે, કોઈપણ દવાની આવશ્યકતા અને અંકુશ ખુબ જરૂરી : ડો. ઉમંગ શિહોરા

હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં ઘણી દવાઓ આવી રહી છે સાથે સાથે તેની આડ અસરો પણ આવી છે. તેના વિષે વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત જાેઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન ડો. ઉમંગ શિહોરાએ જણાવેલ હતું કે,…

1 4 5 6 7 8