Monthly Archives: June, 2021

Breaking News
0

જૂનાગઢ આહિર સમાજનાં અગ્રણી નારણભાઈ ભેટારીયાની જીલ્લા ભાજપનાં ઉપપ્રમુખ તરીકે વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશમહામંત્રી તથા સોૈરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ રૂપાપરા અને ધવલભાઈ દવેએ સંકલન કરી જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

મેવાસા કમરી પેટા આરોગ્ય કેન્દ્રનાં હેલ્થ ઓફિસર ડો. હિરેન દોમડિયાનું સન્માન કરાયું

મેવાસા કમરી પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હિરેન દોમડિયા તેમજ દ્બॅરુ રવિન્દ્રભાઇ વાઢેરનું કોરોનાના સમયમાં કરવામાં આવેલી સરાહનીય ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી બદલ જીલ્લાપંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પટોળીયા,…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્યનાં અંગત મદદનીશ મનોજભાઈ જાેષીનો આજે જન્મદિવસ

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનાં પુત્ર અને તેમના અંગત મદદનીશ એવા મનોજભાઈ જાેષીનો આજે ૪૩મો જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તથા અન્ય સમાજાેની સેવામાં હંમેશા ખડેપગે રહેતા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૧૬ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩, જૂનાગઢ ગ્રામ્ય ૨, કેશોદ ૪, ભેંસાણ ૦, માળીયા હાટીના ૦, માણાવદર ૧, મેંદરડા ૦, માંગરોળ ૩,…

Breaking News
0

જૂનાગઢનું સક્કરબાગ, દેવળિયા અને આંબરડી સફારી પાર્કનાં દ્વાર આજથી પ્રવાસી જનતા માટે ખૂલ્યા

ગુજરાત અને દેશભરમાં કોરોનાનાં સંકટમય કાળ વચ્ચે મહાભંયકર પરિસ્થિતિ સર્જાણી હતી અને સાવચેતીનાં પગલા અંતર્ગત સરકારની સૂચના અનુસાર જાહેર સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક વગેરેને પ્રવાસી જનતા માટે બંધ કરી…

Breaking News
0

જૂનાગઢમાં સવારે હળવા વરસાદ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાં

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનું વાતાવરણ જામી રહયું છે. આજે સવારે પણ વાદળો છવાયા હતાં અને મેઘરાજા હમણા મન મુકીને વરસશે તેવું વાતાવરણ સર્જાયું હતું પરંતુ માત્ર ઝાપટાં પડયા…

Breaking News
0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમ ઉપર વનરાજાેએ દેખા દીધી

જૂનાગઢ શહેર જેમ પ્રવાસી જનતા માટે દિવસે દિવસે આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. અહીંના ફરવાલાયક સ્થળો પણ વનરાજાેને પણ ખુબ જ ગમી ગયા હોય તેમ લાગે છે. ગઈકાલે રાત્રીનાં વિલીંગ્ડન…

Breaking News
0

વેરાવળમાં ચાર સંતાનોના  પિતાને બીજા નિકાહ કરવાનો અભરખો ભારે પડયો,  લુટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા

વેરાવળમાં ચાર સંતાનોના આધેડ પિતાને બીજા લગ્ન  કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્સો  સામે આવ્યોે છે. જેમાં આધેડને લગ્ન  કરાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂા.૧૦ હજાર લઇ નિકાહ કરાવ્યાના બીજા જ…

Breaking News
0

કૃષિ ભરતીઓ માટેની લાંબી લડત બાદ કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠનને મળી સફળતા

છેલ્લા ઘણા લાંબા સમયથી કૃષિ વિદ્યાર્થી એકતા બેનર હેઠળ રાજ્યના કૃષિ વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ ક્ષેત્રની ભરતીઓ કરવા માટે લડત ચલાવવામાં આવી રહી હતી જેમાં સફળતા મળતી દેખાય રહી છે. કૃષિ…

Breaking News
0

જૂનાગઢ : જન્મ દિન પ્રસંગે સેવાકીય પ્રવૃતિઓ કરાઈ

જાયન્ટસ ગૃપ ઓફ જૂનાગઢનાં આઈપીપી એચ.કે.સંતોકી અને જાયન્ટસ ગૃપ ઓફ સાહેલીના પ્રમુખ ચંદ્રિકાબેન સંતોકીનો જન્મદિવસ સેવાકીય સદકાર્ય સાથે ઉજવવાના ઉમદા ભાવ સાથે જૂનાગઢ સ્થિત સત્યમ સેવા મંડળ સંચાલિત મહિલા આશ્રય…

1 5 6 7 8