ભારતની આઝાદી પહેલા આ શૈક્ષણિક સંસ્થા કરાંચીમાં હતી અને તે શ્રી શારદા મંદિર તરીકે ૧૯૨૧માં સ્થપાઈ હતી. એક સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર શ્રી મનસુખ રામ જાેબનપુત્રા આ શારદા મંદિરના સ્થાપક હતા. સ્વતંત્રતા…
જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓનાં વિકાસ તેમજ સ્વનિર્ભર અને રોજગારી અર્થે શરૂ…
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી અને ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે મુકેશ પંડ્યાની નિયુક્તિ…
સમગ્ર દેશમાં ચોમાસા દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ તથા લોક…
કટોકટી દિવસ નિમિતે માંગરોળ શહેર ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ રાખેલ હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઇ કરગઠીયા, શહેરના પ્રભારી ભરતભાઈ ચારિયા, પ્રભાબેન બુટાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર,…
કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આજે શનિવારની સમી સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધારી રહયા છે. આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રી નવનિર્મીત ડીવાયએસપી કચેરી…
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામથી કોડીનાર તાલુકાના મુળ દ્વારકા સુધીની કેનાલનું કામ તાજેતરમાં રાજય સરકારે મંજુર કર્યુ છે. આ કામ માટે વર્ષોથી સોમનાથના પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજશીભાઇ…
ધો.૧૨ સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે. શુક્રવારથી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.…