કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન…
જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં ગઈકાલે વિજળીનાં કડાકા-ભડાકા સાથે રાતભર મેઘરાજા વરસ્યા હતા અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સરેરાશ પોણા ઈંચથી લઈ અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ રોડ ઉપર રૂદલપુર ફાટક પાસે રાત્રીના સમયે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માંગરોળ તરફ આવતી હિંમતનગર-માંગરોળ રૂટની એસ.ટી. બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતો માલ ભરેલો…
જૂનાગઢનાં જાણીતા સર્જન અને ત્રિર્મુતિ હોસ્પીટલનાં વડા ડો. ડી.પી. ચિખલીયાની તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. હાઉસીંગ ફાઈનાન્સ કોર્પો. લી.નાં ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. ર૬ સપ્ટેમ્બર -ર૧નાં રોજ દિલ્હી…
ગરવા ગિરનારની પવિત્ર ભૂમિ તથા નવનાથ અને ચોર્યાશી સિધ્ધોની તપોભૂમિ એવા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગિરનાર રોડ ઉપર આવેલા ગાયત્રી શકિતપીઠ ધામ ખાતે કોરોના કાળમાં અને કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓનાં…
જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી બિનવારસુ આધાર કાર્ડનો જથ્થો મળી આવતા સારી એવી ચર્ચા જાગી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાં ફેંકી દેવાયેલા બિનવારસુ આધાર…
માળીયા હાટીના તાલુકાના રહેવાસી ગોપીબેન વિજયભાઇ ગોહિલ જૂનાગઢની સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. દરમ્યાન સ્કૂલ બંધ થઇ હતી. ત્યારે ગોપીબેનને અન્ય શાળામાં એડમિશન લેવાનું હોય સ્કૂલ…
લગ્નના બહાને નાણાં પડાવી રફૂચક્કર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને તેની ટોળકી સાથે વંથલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે રોકડા રૂપિયા ૮૦,૦૦૦ તેમજ ફરિયાદીનો મોબાઇલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી…
આજે, ૨૯મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. આ સંદર્ભે ડોકટર જયલ…
યાત્રાધામ દ્વારકા નજીક હાઇવે ઉપર આશરે છેલ્લા એક પખવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોય જેના કારણે દ્વારકા આવતા યાત્રિકો માટે મુશ્કેલી સર્જાઇ છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.…