Monthly Archives: September, 2021

Breaking News
0

વિસાવદરમાં આતંક મચાવનારા પાંચ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાયદાનું શસ્ત્ર ઉગામાયું

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે તાજેતરમાં જ એક ઘટનામાં આતંક મચાવનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની પ્રજાજનોમાંથી તેમજ અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોએ અનિયમિત પગાર, ભથ્થા, કોરોના કામગીરીનું મહેનતાણું સહિતના મુદે કલેક્ટરને રજૂઆત કરી

ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર બહેનોએ અનિયમિત પગાર, ભથ્થા, કોરોના કામગીરીના મહેનતાણું સહિતના મુદે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આશા વર્કર બહેનોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા…

Breaking News
0

નિસર્ગ નેચર કલબ જૂનાગઢ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા વર્ષ ૨૦૧૩થી દર ગુરૂવારે આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તા.૩૦-૯-૨૦૨૧ ગુરૂવારથી ફરી શરૂ કરવામાં આવે છે. નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ડો.…

Breaking News
0

માંગરોળ જાયંટસ ગૃપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા ના માંગરોળમાં જાયંટસ ગૃપ દ્વારા જાયંટસ વીક અંતર્ગત સપ્તાહ દરમ્યાન ઉજવણી થઈ રહી હોય જેમાં કેન્સરના દર્દી, કિડનીના દર્દીને મેડીકલ સહાય, મિડીયમ ઈંગ્લીશ ધોરણ દસના બે વિદ્યાર્થીઓને શૈક્ષણિક…

Breaking News
0

વેરાવળ : ડ્રાય ફિશ એસોસિએશનના પ્રમુખ તરીકે સતત ૧૯મી વખત બિનહરીફ નિમણુંક પામતા ગુલામખાન

વેરાવળ ડ્રાય ફિશ આસોસીએશનના સભ્યોની જનરલ મિટિંગ મોહમ્મદ શેઠ અલાનાના ફાર્મહાઉસ ઉપર મળેલ હતી. આ મિટિંગમાં ગત વર્ષનું હિસાબ કિતાબ રજૂ કરાયેલ અને દર વર્ષે પ્રમુખની નિમણુંક કરાતી હોય આ…

Breaking News
0

કોરોના કાળમાં સરકારી સહાય મેળવવા એક લાખની મર્યાદામાં આવકના દાખલા કાઢી આપવા રજૂઆત

કોરોના કાળમાં સામાન્ય લોકોની આવકના સ્ત્રોત નહિવત બનેલ છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા એક લાખની મર્યાદામાં આવકનો દાખલો રજૂ કરે તો જ લાભ મેળવી…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સિકયુરીટી ગાર્ડ ઉપર હુમલો

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ગઈકાલે એક દર્દીનાં સગાઓને ફરજ ઉપરનાં સિકયુરીટી ગાર્ડને ફિલ્મી ઢબે માર માર્યો હતો. જે દ્રશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરતા ભારે ચર્ચા જાગી છે. અંતે સિકયુરીટી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૨,૨૨૯ ઘરો અને ૨,૬૪૯ પાત્રોમાં મચ્છરોનું બ્રીડીંગ થતું જાેવા મળ્યું

ગુજરાત રાજય સરકારની સુચનાથી ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસથી વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીઓ અને સુપરવાઈઝરોના…

Breaking News
0

જૂનાગઢમાં વિવિધ સેન્ટરો ઉપરથી આયુષ્યમાન કાર્ડ કાઢવાની ચાલતી કામગીરી

રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર લોકોને ખાસ કરીને જરૂરીયાતમંદ લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા મળી શકે તે માટે પ્રયત્નશીલ છે. આ ઉપરાંત જરૂરીયાતમંદ લોકોને મોંઘામાં મોંઘી સારવાર મળી શકે તે…

Breaking News
0

લો કોલેજ જૂનાગઢમાં કારકિર્દી માર્ગદર્શન અન્વયે ‘કંપની સેક્રેટરી’ વિષય ઉપર સેમિનાર યોજ્યો

લો કોલેજ-જૂનાગઢ, ICSI કેશોદ સ્ટડી સેન્ટર તથા રાજકોટ ચેપ્ટર ઓફ ICSIના સંયુક્ત ઉપક્રમે ‘Career as a Company Secretary’  વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ચેપ્ટરના મેમ્બર CS…

1 2 3 4 5 15