મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા વરસાવ્યા બાદ એક દિવસનાં વરાપ બાદ આજે સવારથી ધીમી ગતિએ ફરી મેઘરાજાનું આગમન થયું છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ખેત કાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે તો…
જૂનાગઢ નગરમાંથી મહાનગર બન્યાને બે દાયકા જેટલો સમય થવા આવેલ છે. જ્યારે સુવિધાઓને બદલે નગરજનો દિવસેને દિવસે અસહ્ય દુવિધાઓનો સામનો કરી રહેલ છે. જે પૈકી ગત સાંજના સાત કલાકે ભાટિયા…
જળસંકટના મંડરાતા ખતરા વચ્ચે થયેલ મેઘરાજાની મેઘમહેરના પગલે ગીર સોમનાથ જીલ્લાના સૌથી મોટા જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ફકત ત્રણ દિવસમાં જ ૨૧ ફૂટ (૭૫ ટકા જેટલા) નવા પાણીની આવક થયેલ…
યાત્રાધામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વધુ એકથી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરેલ હતુ. કોરોના મહામારીને…
સૌરાષ્ટ્રની અગ્રણી વેરાવળ પીપલ્સ બેંકની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન મળી હતી. વર્ષના અંતે બેંકને ૩૦૧ લાખનો ચોખ્ખો નફો થયેલ જેની ફાળવણી કરતા સભાસદોને ૧૩ ટકા ડીવિડન્ડની…
થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં ૨૨ ઈંચ સુધીની અતિવૃષ્ટિ થઈ હતી અને તેને લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા…
ભારતીય કોસ્ટ ગાર્ડનું રાજરત્ન નામનું જહાજ દરિયાઈ પેટ્રોલિંગમાં હતું ત્યારે તા.૧૪ સપ્ટેમ્બરની રાત્રીએ ભારતીય જળ સીમમાં મચ્છીમારી કરતી અલ્લાહ પવકલ નામની પાકિસ્તાની બોટને ઓખા કનકાઈ જેટીએ લાવવામાં આવી હતી. અહી…
યાદ શક્તિ : વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૧ સુધીનાં મારા ૪૦ વર્ષના સંબંધના સંભારણામાં મને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનું સૌથી મોટું અને મજબૂત પાસું લાગ્યું હોય તો તેમની યાદશક્તિ, ર્નિણયશક્તિ અને કાર્યશક્તિ.…
સમસ્ત દલિત સમાજ જામકંડોરણા દ્વારા રાજકોટ ખાતે જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસ અધિક્ષકને એક આવેદન પત્ર પાઠવી અને જામકંડોરણા પોલીસની દલિત સમાજને ખતમ કરી નાખવાની પ્રવૃતિ અટકાવી અને મયુર પટેલ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેરની સુચના મુજબ પીએસઆઈ એ. કે. પરમાર તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ખાતે ડો. કુનડીયાનાં દવાખાનાની સામે રહેતો રાહુલ…