Monthly Archives: September, 2021

Breaking News
0

રાજયમાં નવ માસમાં સીએનજીના વેંચાણમાં ૧૪૩%નો વધારો

ગુજરાતમાં સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ ઉપર જાેવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રૂપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ…

Breaking News
0

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા મીઠાઇ વિતરણ કરાયું

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને કેનેડા સ્થિત અરવિંદભાઈ પ્રેમજીભાઈ બદીયાણી પરીવાર(હ. ધીરેનભાઈ બદીયાણી)ના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું…

Breaking News
0

ઉનામાં વોર્ડ નં.૧માં વેકસીન કેમ્પ યોજાયો

ઉના શહેરમાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ નંબર ૧માં વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકાની ઝુંબેશને કારણે તમામ વોર્ડમાં વેક્સિન કેમ્પ તબક્કાવાર યોજવામાં આવ્યા છે. નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાેશી,…

Breaking News
0

સોરઠ ઉપર હળવે હૈયે મેઘરાજાનું વ્હાલ

જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ આગમન કરીને ધરાને નવપલ્લવિત કરી છે. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા કયાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસાવી રહયા છે. તો કયાંક હળવા…

Breaking News
0

ભારે પવન ફુંકાવાથી ગિરનાર રોપવે બંધ

જૂનાગઢનાં ગિરનાર રોપ-વેની સેવા આજે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલની ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફુંકાઈ રહયો હોય જેને કારણે આજે રોપ-વે સેવા બંધ રાખવામાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં રેલ્વે ફાટકો બંધ કરવા અંગેની એન.ઓ.સી. આખરે રદ થઈ

જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટકો બંધ કરવાના ર્નિણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બિલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા સહિત ૨૮ જેટલા ફાટકો બંધ કરવા અંગે એન.ઓ.સી. આપવામાં આવી હતી, જેને લઇને, બિલખા,…

Breaking News
0

જૂનાગઢ : વિજ થાંભલામાં કરંટથી ત્રણ ગાયોનાં મોત : અરેરાટી

જૂનાગઢનાં કાળવા ચોકમાં આવેલ વિશાલ ટાવર પાસે પીજીવીસીએલનો વિજ પોલ આવેલ હોય અને હાલ ચોમાસાને કારણે આ વિજ પોલમાં વિજ કરંટ પ્રસરી જતાં અહીંયા ચરીયાણ કરી રહેલ ત્રણ ગાયો ઝપટમાં…

Breaking News
0

મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ પરપ્રાંતિય શખ્સોને ફિલ્મી ઢબે ઝડપી લેતી બી ડીવીઝન પોલીસ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે મોટર સાયકલ ચોરી કરનારા પરપ્રાંતિય ત્રણ શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવ

સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે ટેકરી ઉપર બિરાજતા શ્રી જડેશ્વર મહાદેવની પ્રતિકૃતિ સમાન ખંભાળિયામાં રેલવે સ્ટેશન- જડેશ્વર રોડ ઉપર આવેલી એક ટેકરી ઉપર શ્રી જડેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન શિવમંદિર આવેલું છે. નાનકડી…

Breaking News
0

આર્મીમેન ઉપર હુમલાનાં બનાવમાં કોળી સમાજ દ્વારા આવેદન અપાયું

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે કોળી સમાજના આર્મીના અધીકારી અને અન્ય કોળી સમાજના કુટુંબ ઉપર થયેલા પોલીસ દમન કરનાર સામે પગલાં ભરવા અખીલ ભારતીય કોળી સમાજના આગેવાનો દ્વારા એસપી…

1 8 9 10 11 12 15