કેશોદમાં ગત તા. ૩૦-૮-ર૦ર૧નાં રોજ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળેલ હતી અને આ શોભાયાત્રામાં પ્રફુલભાઈ પંડયાએ પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી માણસોની ભીડ વચ્ચે આકાશ તરફ નાળચું ઉચું કરી કૃત્યુ કર્યુ હતું તથા…
જૂનાગઢનાં પૂર્વ કોર્પોરેટર લાખાભાઈ પરમારે જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર લખી જણાવેલ છે કે ડો. આંબેડકરનગરમાં આવેલ આંગણવાડીમાં વોર્ડ નં. ૧પનાં સભ્યનાં સગાવ્હાલાઓએ પેશકદમી કરીને મકાન બનાવી લીધું છે. અને કોર્પોરેશનની…
દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન મોટા સ્તર ઉપર લોકોની ભરતી કરવા જઈ રહ્યું છે. કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીએ રોયટર્સને જણાવ્યું કે, કંપની આવનાર મહિનામાં વૈશ્વિક સ્તર ઉપર કોર્પોરેટ અને ટેકનોલોજી…
જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ જયાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવની એ ડીવીઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢનાં બિલખા રોડ આંબેડકરનગરમાં રહેતા…
વિસાવદરનાં શોભાવડલા ગામે રહેતી સગીરા પોતાનાં ઘર પાસે એકલી ઉભી હતી ત્યારે ગામનો જ શખ્સ જતિન હસમુખભાઈ ખાંભુએ ત્યાં આવી તેનું બાવડું પકડી તેના ઘરનાં પાછળનાં ખુલ્લા પ્લોટમાં લઈ જઈ…
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે તેવા જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ તાજેતરમાં દર્શનાર્થે…