જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ સહીતનાં અધિકારીઓએ તાજેતરમાં એટલે કે જન્માષ્ટમી પર્વ પ્રસંગે જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ઉજવણીમાં ઉપસ્થિત રહયા હતાં અને મંદિરમાં બિરાજમાન…
જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં જંગલનાં રાજા વનરાજની લટારો અવાર નવાર જાેવા મળે છે. કયારેક કોઈ સારી હોટલમાં એનું મન ઠરી જાય તો ત્યાં પણ આંટો મારી આવે છે. આમ પણ…
ગીર સોમનાથ જીલ્લાના છએય તાલુકાઓમાં ગઈકાલે સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાંબલેધારે વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જયારે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી…
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન એવા ત્રણ તાલુકાની પ્રજા અને ૫ાંચ હજાર હેકટર ખેતીને પાણી પુરતા હિરણ-૨ ડેમમાં ૧૧ ફૂટ નવા પાણીની આવક થતા ખેડૂતો તથા પ્રજામાં રાહત ફેલાઇ છે.…
રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સમિતિ પ્રેરીત નેત્રદાન જાગૃતિ પખવાડીયું સક્ષમ એન્ડ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-સુરત આયોજીત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન દ્વારા તા.૨૫/૮/ર૦૨૧ થી ૮/૯/ર૦૨૧ સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા…
માંગરોળમાં સતત ૧૩ કલાક સુધી મેઘરાજા અવિરત વરસતા ગઈકાલે બપોર સુધીમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પેશકદમીની અનેક ફરીયાદો અને તંત્રના ભેદી મૌન વચ્ચે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાતા…
જાપાનમાં અત્યારે પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી ૫૦ સ્પર્ધકો અને ૫૪ અન્ય વ્યક્તિઓ જેમાં…
જૂનાગઢનાં હાઝીયાણી બાગ ખાતે આવેલ ફનવર્લ્ડમાં ડીજે ૧૩નાં ધમાકેદાર સંગીતનાં સથવારે જન્માષ્ટમી, મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા અને…