શિક્ષણ એક પ્રકારનો પારસ્પરિક પ્રભાવ છે જેનો હેતુ બીજી વ્યક્તિઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે અને આ પરિવર્તન શિક્ષક જ લાવી શકે છે. શિક્ષક બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ કરે છે.…
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે જેના કારણે લોકોરોષ ઉઠવા પામ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય જવાનો પ્રશ્ન…
દ્વારકામાં રિલાયન્સ રોડ ઉપર આવેલ મોક્ષદ્વાર ગેટ પાસે યાત્રાધામ દ્વારા બનાવેલ અને પાલિકા સંચાલિત બિલ્ડિંગનું નવા નિમણુંક પામેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધીશ મંદિર સુરક્ષાનાઓને સોપવામાં આવતા એસપી સુનિલ જાેશીના માર્ગ…
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા એ.કે. પરમારનો આજે જન્મદિવસ છે. એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની છાપ એવી છે કે, ગુનેગારો તેમના…
તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના અને જૂનાગઢ જીલ્લામાં પણ પ્રોહીબીશનની પ્રવૃતિ કરનાર તેમજ ૧૭થી વધારે દારૂના કેસમાં સંડોવાયેલા બુટલેગર કિશોર ઉર્ફે કિશલો દેવશીભાઈ વાઘેલાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈ પાસાના…
ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. તેમનું વધુ એક નિવેદન…
જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે ૪ય્નો અભૂતપૂર્વ ઉદ્દભવ જાેયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા…
ગુજરાત રાજ્યમાં ૫ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ સ્કૂલોના શિક્ષકો, આચાર્યોને પર્વમાં જાેડાવવા માટે તાકીદ કરવામાં આવી…