સરકાર દ્વારા લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જાેકે, ટેકાને ખેડૂતોમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવ કરતા ખુલ્લી બજાર(યાર્ડ)માં મગફળી વેંચવાનું વધુ પસંદ…
વેરાવળમાં ખારવા યુવાનની હત્યા સંદર્ભે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવાનની શહેરમાંથી જ અટક કરી લીધી છે. યુવાનની હત્યા પ્રેમપ્રકરણને લઇ થઇ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં તારણ સામે આવ્યાનો ઘટસ્ફોટ થયો…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અજાણી વ્યકિતને રકતદાન કરી ક્ષત્રીત્વને છાજે અને પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગઈકાલે…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા કવિબેન લખમણભાઈ પીઠિયા(ઉ.વ.૮૦) કે જેઓ જગમાલભાઈ લખમણભાઈ પીઠિયાના માતૃ થાય છે. જેમનું તા.૨૩-૧૧-૨૦૨૧ કારતક વદ ચતુર્થીને મંગળવારના રોજ હૃદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ…
રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે પણ આંદોલનો અને હડતાળ ઓછા થવાનું નામ નથી લેતા. એસટી અને રિક્ષાચાલકોની હડતાળ અને આંદોલન માંડ શમ્યા છે ત્યાં ર૯મી નવેમ્બરથી બઢતી અને…
જૂનાગઢ શહેરમાં એક તરફ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે તો બીજી તરફ તાજેતરમાં જ ફુટપાથ ઉપરથી લારી ઘારકોને તેમજ નાના ધંધાર્થીઓને હટાવી લેવામાં આવતાં નાના ધંધાર્થીઓને રોજગારીનો જટીલ પ્રશ્ન ઉભો…
વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની રેકડી ચલાવતા યુવાન સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી કરી એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર પ્રસરી ગઇ છે. હત્યાની જાણ થતા પોલીસ…
દેશના પ્રસિધ્ધ સોમનાથ મંદિરે પહોંચવાના શહેરના પ્રવેશદ્વાર સમા સોમનાથ બાયપાસ હાઇવે ઉપર તથા ચોકડી ઉપર હાઇમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પ્રર્વતેલ અંધારાના લીધે સોમનાથ આવતા…
ભાવનગર શિશુવિહાર સંસ્થા માનવ જ્યોત ટ્રસ્ટ તેમજ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં ગુજરાતભરની જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના પ્રતિનિધિનું સન્માન…
કેશવ ક્રેડીટ સોસાયટીનાં સંચાલક મંડળ દ્વારા સમાજ સમરસતાનાં સેવાયજ્ઞમાં કિન્નર સમાજને પણ સાથે જાેડવાનો વિચાર રજુ થયેલ જેને અમલમાં મુકવા માટે સોૈ પ્રથમ જૂનાગઢમાં તા.ર૦-૧૧-ર૦ર૧ને શનિવારનાં રોજ કિન્નર દિવસ હોય,…