ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની ભલામણથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જૂનાગઢ મહાનગરનાં યુવા કાર્યકર હિમાંશુભાઈ…
કુકસવાડા મુકામે રામદેવપીર મંદિર હોલ ખાતે ગૌધન જાગૃતિ અભિયાન અને જળ જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં જળક્રાંતિ અને ગૌક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા, જામકા ગામના સરપંચ,…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા આવકારવામાં આવ્યા હતા. ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાં શિલાન્યાસ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું…
ઉનાના આંગણે દોશી પ્રેમચંદ જેચંદ પરિવારમાંથી મૌલિકભાઇ હેમેન્દ્રભાઈ દોશી સંયમ પંથે જઈ રહ્યા છે અને તેમનો ભવ્ય વર્ષિદાનનો વરઘોડો ઉનાના રાજ માર્ગ ઉપર નીકળેલો હતો. આ પ્રસંગે ઉના જૈન સંઘ…
કોરોનાનાં સંક્રમણની સામે રાજયભરમાં છેલ્લા પોણા બે વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. તકેદારીનાં ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજય સરકાર અને…
ગુજરાતને ગૌરવ અપાવનારી અને પેનોરમામાં પ્રવેશ મેળવી ચુકેલી ગુજરાતી ફિલ્મ “૨૧મું ટીફીન”નું મંચન બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પંજીમ(ગોવા) ખાતે દબદબાભેર યોજાશે. આ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા, લેખક રામ…
મિશન નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટની યુવા ટીમ દ્વારા રૂપાયતનથી લાલઢોરી આસપાસના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન ૧૨૫ કિલો…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ સિન્ધી સમાજ દ્વારા જગતગુરૂ શ્રી ગુરૂનાનક દેવજીના ૫૫૨માં પ્રકાશ પર્વની ઉજવણી ખુબ જ શ્રદ્ધા અને હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી સમાજની માતાઓ-બહેનો દ્વારા દરરોજ…