સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિત્તે ખંભાળિયામાં ધર્મમય માહોલ જાેવા મળ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે આજે સવારથી અહીંના જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ જાેવા મળી હતી. દર વર્ષની…
જૂનાગઢ તાલુકાના મંડલીકપુર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચિત્ર સ્પાર્ધામાં બાળકોએ ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવામાં આવ્યા હતા. અમદાવાદ GIET (ગુજરાત ઇન્સ્ટિાટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી)ના નિયામક ડો. પી.એચ. જલુના…
ઉનામાં રઘુવંશી સમાજે જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢી તથા મહાપ્રસાદનું આયોજન કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જયારે આ પ્રસંગે નિકિતા ગંગદેવ, રૂષાલી રૂપારેલીયા, રીધી મજેઠીયા તથા…
જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મયારામદાસજી આશ્રમના સંયુક્ત ઉપક્રમે તા.૯-૧૧-૨૦૨૧નાં રોજ જૂનાગઢ આઝાદ દિન તેમજ નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ જીલ્લા…
સંત શિરોમણી પરમ પૂ. જલારામ બાપાની રરરમી જન્મ જયંતિની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનાં પ્રત્યેક ગામો અને શહેરોમાં જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠયો છે. આજે…
જામજાેધપુર નજીક આવેલ ધનુડા સતપુરણધામ આશ્રમ અને મુંબઈ જે ભગવાન સત્સંગ સાગરનાં સંસ્થાપક પૂ. જેન્તીરામ બાપાનો આજે ૬૪મો જન્મ દિવસ છે. ભજન સત્સંગનાં માધ્યમથી અનેક લોકોનાં જીવન પરીવર્તન કરાવનાર દેશ…
જૂનાગઢ રેંજ આઈજી ઓફિસની કમ્પાઉન્ડની દીવાલ પાસેનાં ફૂલ-છોડનાં કયારામાં એક થેલીમાંથી એકસપ્લોઝિવ વિસ્ફોટક પદાર્થ ભરેલી ર૬ સ્ટીક મળી આવતા એસઓજીએ માણાવદરનાં કતકપરા ગામનાં એક શખ્સને ઝડપી લઈને પૂછતાછ શરૂ કરી…
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો… જેવી અનેક અમર રચનાના રચયિતા કવિ દાદને મરણોપણાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે પદ્મશ્રી…
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહ બાળનો જન્મ થયો છે. આ સાથે આ વર્ષ દરમ્યાન જન્મેલા સિંહ બાળની સંખ્યા ૧૯ એ પહોંચી છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ…
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપાવલી દરમ્યાન અનેકવિધ ધાર્મિક આયોજનો થયેલ હતા. જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં…