Monthly Archives: November, 2021

Breaking News
0

સોમનાથ-કોડીનાર પ્રસ્તાવીત નવી રેલ લાઇનનો સર્વે કરવા દેવા રેલબાબુઓની માંગ, જયારે ખેડૂતોએ ‘જાન દેંગે જમીન નહીં દેંગેનું’ સુત્ર દોહરાવ્યું

સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ બ્રોડગેજ લાઇન નાંખવાના કોમર્શિયલ રેલ પ્રોજેકટ સામે ખેડૂતો જાેરદાર વિરોધ કરી રહયા છે. ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરની ખેડૂતોના પ્રતિનિધિ મંડળ…

Breaking News
0

વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા  રાજકોટથી નાથદ્વારા સુધી પદયાત્રા યોજાશે

શ્રી વલ્લભ પદયાત્રા દ્વારા સતત ૧પમી વાર રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪-૧ર-ર૧ને શનિવારનાં રોજ પ્રારંભ થનાર અંદાજે પપ૦ કિમીની અને ૧૪ દિવસની પદયાત્રા સંપૂર્ણ…

Breaking News
0

અંધ કન્યા છાત્રાલયમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા છાત્રાલયમાં તમામ કેટેગરીના દિવ્યાંગો માટે બીજા વેક્સિનેશન ડોઝ માટે આયોજન કરવામાં…

Breaking News
0

સોમનાથ ચોપાટીએથી પોલીસને મળી આવેલ દોઢ વર્ષની માસુમ બાળકીનું ભિક્ષાવૃત્તિ કરાવવા માટે નાગપુરથી અપહરણ થયાનો ઘટસ્ફોટ

સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલ મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત…

Breaking News
0

વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડ્યા

આપણા સમાજમાં સાચું જ કહેવાયું છે કે, જે માણસ પોતાની સૌથી મોટી આવડત એવા શોખ પાછળ ભાગે છે તેને સફળતા અવશ્ય મળીને જ રહે છે. પરંતુ કમનસીબે ઘણાં એવા લોકો…

Breaking News
0

ગીરનારની લીલી પરીક્રમા આ વર્ષે પણ ૪૦૦ વ્યકિતની મર્યાદામાં પ્રતિકાત્મક રીતે યોજાશે : ભાવિકોને પ્રવેશ નહી અપાય

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ખાતે જેનું અતિ મહત્વ છે તેવી ગીરનારની લીલી પરિક્રમા વર્ષો થયા યોજવામાં આવતી હોય છે અને ગત વર્ષે કોરોનાનાં ખતરાને કારણે શુકન પુરતી પ્રતિકાત્મક રીતે…

Breaking News
0

દ્વારકા જિલ્લામાંથી આશરે રૂપિયા ૩૨૫ કરોડ જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા રાજ્યભરમાં ભારે ચકચાર

દેશના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેની સરહદ પાકિસ્તાનથી નજીક ગણાય છે અને દરિયાઇ વિસ્તાર પણ પાકિસ્તાનથી નજીક આવેલો છે. જ્યાં ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસને કરોડો રૂપિયાનો વિશાળ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનના સેકન્ડ ડોઝની ૬૧ ટકા કામગીરી પૂર્ણ

જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના વેક્સિનેશનની કામગીરી સમગ્ર રાષ્ટ્ર, રાજ્યની સાથે જ સરકારની સુચના અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ ચાલું કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-૧૯ના રસીકરણ માટે આપવામાં…

Breaking News
0

જૂનાગઢ પોલીસની મદદથી માતાને બે માસુમ પુત્રીઓનો કબ્જાે મળ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

તા.૧૯મીને શુક્રવારે સદીનાં સોૈથી લાંબા ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નિહાળવા મળશે

વિશ્વના અમુક પ્રદેશો–દેશોમાં શુક્રવાર તા.૧૯મી નવેમ્બરે સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી અદ્દભુત નજારો બનવાનો છે. ભારતના પૂર્વોત્તર રાજયમાં છવાડાના વિસ્તારમાં અંતિમ ચરણનો ગ્રહણનો નજારો જાેવા મળવાનો છે. ટેલીસ્કોપથી અતિ…

1 4 5 6 7 8 10