Monthly Archives: December, 2021

Breaking News
0

દ્વારકા વકીલ મંડળનાં હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા

યાત્રાધામ દ્વારકામાં તા.૨૪-૧૨-૨૧ના રોજ વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ પદે સંજયભાઈ રાયઠઠા, મંત્રી પદે રામકૃષ્ણ ભાયાણી,…

Breaking News
0

વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે દ્રોણેશ્વર ગુરૂકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાવાંજલિ

રાજનીતિમાં રહેવા છતાં રાજકારણે જેનામાં પ્રવેશ કર્યો ન હતો એવા મહાપુરૂષ એટલે અટલ બિહારી વાજપેયીજીએ ત્રણ વાર દેશના વડાપ્રધાન પદને શોભાન્વિત કર્યું હતું તો પણ રાજકીય પક્ષમાં યા તો કોઈ…

Breaking News
0

ઉનાનું ઉમેજ ગામ વિકાસથી સાવ વંચિત

ઉના તાલુકાના ઉમેજ ગામે ગોદરા ચોકમાં ગાયો માટે પાણી ન ભરાતા ગાયો પાણી માટે વલખા ખાય રહી છે. ત્યારે ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉડનજામે ગાયોની વેદનાને સમજીને મીડીયા સામે…

Breaking News
0

ગુજરાતમાં શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સમાં ૧૫૦૦૦થી વધુ દર્દીઓ કેન્સરની સારવાર લઇ ચુક્યા છે

ગુજરાતમાં કેન્સરની સારવારમાં નવીનતમ ટેકનોલોજી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટ થકી હરણફાળ ભરી રહ્યું છે. શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સ મહેસાણા, અમરેલી, હિંમતનગર, મોડાસા, પાટણ અને પાલનપુર ખાતે અત્યાર સુધી ૧૫૦૦૦થી…

Breaking News
0

ગુજરાતમાં ચાલુ વર્ષે ૧૬૧૭ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ માફીયાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. ચાલું વર્ષમાં ગુજરાત પોલીસે રાજ્યના ઇતિહાસમાં રૂા.૧૬૧૭ કરોડની કિંમતનું ડ્રગ ઝડપી પાડયું છે. આટલી કિંમતના નશીલા પદાર્થોની જપ્તી એક…

Breaking News
0

નાતાલ પૂર્વે ક્રિપ્ટો કરન્સીમાં અફરાતફરીનો દોર, ૨૦૨૧માં જ ૭.૭ અબજ ડોલરના કૌભાંડો બહાર આવ્યા

નાતાલ પુર્વે ક્રિપ્ટો કરન્સી અફરાતફરીનો દૌર જાેવા મળી રહ્યો છે. એક માત્ર એક્સઆરપીમાં નોંધપાત્ર અઢી ટકાથી વધુ સુધારો આવ્યો હતો, તો બિટકોઇનના ભાવ ૪૮ થી ૪૯ હજાર ડોલર વચ્ચે અથડાતા…

Breaking News
0

ચેક રિટર્ન અંગેનાં કેસનાં આરોપીઓને નિર્દોષ ઠરાવતી કોર્ટ

જૂનાગઢનાં દંપતિ વિરૂધ્ધ ચેક રિટર્ન અંગેનો માણાવદર કોર્ટમાં કેસ દાખલ થયેલ તે કેસમાં નામદાર કોર્ટે આ દંપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કિસ્સાની વિગત એવી છે કે,…

Breaking News
0

ઉનાનાં દેલવાડા રોડ ઉપર વાહનમાંથી દારૂની ર૧૬ બોટલ ઝડપાઈ, બેની અટક

ઉના-દેલવાડા રોડ ઉપર બીટ જમાદાર અશ્વિનભાઈ ડોડીયાને ખાનગી રૂહે બાતમી મળી હતી કે, એક ટાટા મેજીક ફોરવ્હીલર નં. ૧૪૫૧-વીએચ-૮૫૯૫ દારૂ ભરીને આવી રહી છે અને તેની વોચ રાખીને ચેક કરતા…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં જૂથળ ગામે પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસની ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં જૂથળ ગામે રહેતા શિલ્પાબેન સંદિપભાઈ કરડાણી (ઉ.વ.ર૮)એ તેના પતિ સંદિપભાઈ ચંદુભાઈ કરડાણી, સાસુ જાેશનાબેન ચંદુભાઈ, સસરા ચંદુભાઈ તથા નણંદ પરિંદાબેન, નણંદોયા સાવનભાઈ વગેરે સામે નોંધાવેલી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ચોકી ગામે હોટલ અને બોલેરો ગાડીમાં તોડફોડ કરી રૂા.૩પ હજારનું નુકશાન કર્યુ

જાેધપુર રાજસ્થાનનાં મુળ વતની અને હાલ ચોકી ગામે બિસ્નોઈ સંત આશ્રમ ખાતે રહેતા રામભાઈ કંવરલાલ બિસ્નોઈ  (ઉ.વ.૩ર)એ જશ મકવાણા રહે. પોરબંદર તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે…

1 4 5 6 7 8 23