Monthly Archives: December, 2021

Breaking News
0

ખંભાળિયામાં રોબિન હૂડ આર્મી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરાઈ

જાણીતી સેવા સંસ્થા રોબિન હૂડ આર્મી દ્વારા વિશ્વના અનેક દેશોમાં હાથ ધરવામાં આવેલી ફુડ ડ્રાઈવમાં ભૂખ્યા લોકો ભોજન મેળવી રહ્યાં છે. ત્યારે અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે તાજેતરમાં રોબિન હૂડ આર્મી…

Breaking News
0

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા તમામ સ્ટાફ, મુસાફરો માટે માસ્ક ફરજીયાત કરાયું

કોરોના મહામારીની ફરી શરૂઆત થઇ ગઇ છે ત્યારે જૂનાગઢ એસટી દ્વારા તમામ સ્ટાફ, મુસાફરો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. આ અંગે એસટીના ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ. શાહે જણાવ્યું છે કે,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાનાં ખેરાળી ગામમાં બે દાયકા જુના મતભેદોને ભુલી એકતા લાવવા ચુંટણીમાં એક જ પરીવારના ૭ સભ્યો  ચુંટાયા

ગ્રામ પંચાયતની ચુંટણી હમેંશા નાના એવા ગામોમાં અને પરીવારોમાં વેરઝેર ઉભા કરી દે છે. તે જ રીતે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ખેરાળી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ બે દાયકા…

Breaking News
0

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરીષદ પ્રન્યાસી મંડલની કેન્દ્રીય બેઠકનું આયોજન : આજે પત્રકાર પરીષદ

વિશ્વ હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજે જૂનાગઢનાં આંગણે એક મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે આજરોજ જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામી નારાયણ સુવર્ણ મુખ્ય મંદિરનાં…

Breaking News
0

રસીનાં ડબલ ડોઝ છતાં પણ આ વેરીયન્ટ ‘વળગી’ શકે છે : કોરોના આલબેલ : ઓમિક્રોનને હળવાશથી લેવાનાં ગંભીર પરીણામો આવી શકે છે

કોરોના વાયરસનો ઓમિક્રોન વેરીયન્ટ જયારે સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહયો છે ત્યારે વૈજ્ઞાનિકો વેકસીન દ્વારા જે રક્ષણ મળે તેને તોડવાની ઓમિક્રોનમાં ક્ષમતા છે કે કેમ તેમજ ગંભીર રોગ આપવાની તેની…

Breaking News
0

જાણીતા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનાં ડાયરેકટર પદે નિમણુંક : અભિનંદન

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં અગ્રણી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રશિક્ષણ વર્ગનાં સંયોજક તથા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે નિમણુંક કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ…

Breaking News
0

તાલાલાની ઘુંસીયા ગ્રામ પંચાયતમાં આપ-કોંગ્રેસની સંયુક્ત પેનલને ભાજપે હરાવી

તાલાલા તાલુકાની ઘુંસીયા જિલ્લા પંચાયત હેઠળનું ઘુંસીયા ગામ કોંગ્રેસનો ગઢ ગણાતું હોય સાથે આમઆદમી પાર્ટીમાં સક્રીય પ્રવિણ રામનું પણ ગામ હોય પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ, આપની સંયુક્ત પેનલ ભાજપ પ્રેરિત પેનલ…

Breaking News
0

ઉનાનાં વ્યાજપર ગામ નજીક બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

વેરાવળ-ભાવનગર રોડ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ દિવસેને દિવસે છાશવારે અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે ઉમેજથી વાવરડા ગામ જઈ રહેલ જીજે-૩૨-બીઈ-૫૩૨૩ નંબરના બાઈક સવાર યુવરાજસિંહ દુદાવાળા, આતુભાઈ…

Breaking News
0

સોમનાથ જિલ્લાનું ગૌરવ કોડીનાર સ્થિત સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ

વાંચન એ જીવનના ઘડતર માટેનું પાયાનું સાધન છે, જેનાથી વિચારોને મોકળાશ મળે છે. દુનિયાના તમામ ખજાના કરતા પુસ્તકોનો સંગ્રહ સૌથી મોટો ખજાનો છે. ઉપરોક્ત વિચારોને સાર્થક કરી વિદ્યાર્થીઓમાં વાચન કલાને…

Breaking News
0

ભૂચરમોરીમાં શૌર્યકથા અંગે ખંભાળિયામાં રાજપુત સમાજની મીટીંગ યોજાઈ

આગામી તા.૨૫ ડિસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર સુધી શૌર્યભૂમી ભુચરમોરી ખાતે ભવ્ય અને દિવ્ય “શૌર્યકથા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્યકથાનું આમંત્રણ આપવા માટે ખંભાળિયા રાજપુત સમાજની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું…

1 6 7 8 9 10 23